- Advertisement -

સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ સેલના મેન્‍ટર-માર્ગદર્શક તરીકે ડૉ. મેહુલ ઠક્કરની નિમણુંક

નવસારી કળષિ યુનિવર્સિટીનું ગૌરવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ સેલના  “મેન્‍ટર - માર્ગદર્શક” તરીકે ડૉ. મેહુલ  ઠક્કરની નિમણુંક

ઝડપથી વિકસી રહેલ આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર એવા વિશ્વના સૌથી યુવા દેશ ભારતના શિક્ષિત યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા ખીલે એ દેશના આર્થિક અને સામાજીક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. દેશનું “Demographic Dividend” અને સૌથી મજબૂત પરિબળ ગણાતો યુવાવર્ગ રોજગારી શોધવા-પામવાના -યત્‍નો કરવાની જગ્‍યાએ રોજગારીનું સર્જન કરે તે માટે, તેઓમાં “ડેસ્‍પરેટ જોબ સીકર” ની જગ્‍યાએ “-ોગ્રેસીવ જોબ ક્રિએટર – જોબ ગીવર” ની માનસિકતા વિકસે અને તેઓ આપબળે નવિનતમ સાહસ શરુ કરવા -ેરિત થાય તે સાં-ત સમયની માંગ છે.

Student Start Up Cell Na Mentor Guided Tarike Dr. Mehul Thakkar Ni Nimanuk 02

- Advertisement -

- Advertisement -

25

Get real time updates directly on you device, subscribe now.

નવસારી કળષિ યુનિવર્સિટીનું ગૌરવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ સેલના  “મેન્‍ટર – માર્ગદર્શક” તરીકે ડૉ. મેહુલ  ઠક્કરની નિમણુંક

ઝડપથી વિકસી રહેલ આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર એવા વિશ્વના સૌથી યુવા દેશ ભારતના શિક્ષિત યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા ખીલે એ દેશના આર્થિક અને સામાજીક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. દેશનું “Demographic Dividend” અને સૌથી મજબૂત પરિબળ ગણાતો યુવાવર્ગ રોજગારી શોધવા-પામવાના -યત્‍નો કરવાની જગ્‍યાએ રોજગારીનું સર્જન કરે તે માટે, તેઓમાં “ડેસ્‍પરેટ જોબ સીકર” ની જગ્‍યાએ “-ોગ્રેસીવ જોબ ક્રિએટર – જોબ ગીવર” ની માનસિકતા વિકસે અને તેઓ આપબળે નવિનતમ સાહસ શરુ કરવા -ેરિત થાય તે સાં-ત સમયની માંગ છે. વૈશ્વિક ફલક પર કોઈપણ દેશમાં ધંધો-વ્‍યવસાય-ઉદ્યોગ કરવાની સરળતાને ધ્‍યાને લઈને વર્લ્‍ડ બેંક દ્વારા જાહેર કરાતા “Ease of Doing Business Ranking”માં ભારતના સતત સુધરી રહેલ ક્રમાંક અંતર્ગત, યુવાઓના નવીનતમ વિચારોને નાના-મોટા પાયે ઉદ્યોગ તરીકે વિકસાવી શકાય તે માટે “Entrepreneurial Eco System” વિકસાવવાને લઈને, ભારત સરકારે પણ ઙ્કમેક ઇન ઇન્‍ડિયા”, “અટલ ઇનોવેશન મિશન”, “સ્‍ટાર્ટ-અપ ઇન્‍ડિયાઙ્ઘ જેવા મહત્‍વપૂર્ણ અભિયાનોને વેગવંતા કર્યા છે. આ દિશામાં જે રાજ્‍યની -જાની નસોમાં-રગ રગમાં ધંધો-ઉદ્યોગ સાહસિકતા વહે છે તેવું કહેવાય છે તેવા ગુજરાત રાજ્‍યમાં પણ ઉચ્‍ચશિક્ષણ સંસ્‍થાનોમાંથી ડીગ્રી લઈને બહાર નીકળતા વિદ્યાર્થીઓ પોતાના નવીનતમ વિચારો, કાબેલિયત, કોઠાસૂઝ, ધંધાકીય અને સંચાલકીય સૂઝબૂઝ અને જોમ-જુસ્‍સાને “સ્‍ટાર્ટ-અપ” માં પરિવર્તિત કરી શકે તે માટે, ગુજરાત સરકારે પણ “સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ એન્‍ડ ઇનોવેશન પોલીસી” નો -શંસનીય અમલ કર્યો છે.

Student Start Up Cell Na Mentor Guided Tarike Dr. Mehul Thakkar Ni Nimanuk 01
Student Start Up Cell Na Mentor Guided Tarike Dr. Mehul Thakkar Ni Nimanuk 01

જે અંતર્ગત રાજ્‍યની યુનિવર્સિટીઓમાં “સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ સેલ”નું ગઠન કરીને આ દિશામાં વિદ્યાર્થીઓમાં જાગળતિ આવે, સિદ્ધિ-ેરણા જાગે, મૂંઝવણોનું સમાધાન થાય તે માટે ટ્રેનીંગ, મેન્‍ટરીંગ, કાઉન્‍સેલિંગનું આયોજન હાથ ધરાઈ રહયું છે. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના “સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ સેલ”ના “મેન્‍ટર -માર્ગદર્શક” તરીકે આગામી એક વર્ષ માટે, મૂળ માંડવી-બ્રાહ્મણ ફળિયાના રહેવાસી અને નવસારી કળષિ યુનિવર્સિટીના એમબીએ -ોગ્રામના એસોસિએટ -ોફેસર ઇન HRM અને સમગ્ર યુનિવર્સિટીના પ્‍લેસમેન્‍ટ એન્‍ડ કાઉન્‍સેલિંગ હેડ એવા આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ-ાપ્‍તપ્ત HRD શિક્ષણવિદ-ટ્રેનર ડૉ. મેહુલ જી. ઠક્કરની નિમણુક કરવામાં આવતા સમગ્ર લોહાણા સમાજ, કળષિ યુનિવર્સિટી પરિવાર તથા શિક્ષણ જગત સાથે સંકળાયેલ સૌ ગૌરાન્‍વિત અનુભૂતિ કરી રહયાં છે.

Related Posts
1 of 484
Student Start Up Cell Na Mentor Guided Tarike Dr. Mehul Thakkar Ni Nimanuk 02
Student Start Up Cell Na Mentor Guided Tarike Dr. Mehul Thakkar Ni Nimanuk 02

આ -સંગે ડૉ. મેહુલ જી. ઠક્કરે જણાવ્‍યું હતું કે સ્‍ટાર્ટ-અપ્‍સ ને શરૂ કરવામાં જેટલો ઉત્‍સાહ અને કાળજી જરૂરી છે તેનાથી વધુ કાળજી, ધંધાકીય અને સંચાલકીય સૂઝબૂઝ અને નીતિમત્તા યુક્‍ત ગ્રાહકલક્ષી અભિગમ સ્‍ટાર્ટ-અપને સફળતમ રીતે ટકાવી રાખવામાં ઉપયોગી બને છે; કારણકે સ્‍ટાર્ટ-અપ સંચાલન પણ સાયકલીંગ જેવું છે જેમાં સતર્કતા, સમયસૂચકતા, સંયમ વગેરેની જરૂર દરેક તબક્કે પડે છે.   નોંધનીય છે કે સાં-ત સમયના સૌથી અસરકારક HRD શિક્ષણવિદ-ટ્રેનર-ફેસીલીટેટર અને ખ્‍યાતિ-ાપ્ત “મોટીવેશન ગુરૂ” તરીકે તેઓએ સાયન્‍સ, કોમર્સ તથા આર્ટ્‍સ એમ ત્રણેય વિદ્યાશાખાની બાર શૈક્ષણિક ઉપાધિઓ સાથે પાંચ વાર સમગ્ર યુનિવર્સિટીમાં -થમ ક્રમાંકે ઉતીર્ણ થઈને શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ૧૨ ગોલ્‍ડ મેડલ્‍સ મેળવ્‍યા છે; જેમાં ગાંધીનગર જીલ્લામાં આવેલ વૈશ્વિક ખ્‍યાતિ-ાપ્ત Entrepreneurship Development Institute of India (EDII) માંથી, જર્મનીના આંતરરાષ્‍ટ્રીય ફાઉન્‍ડેશન Friedrich-Naumann-Stiftung (FNSt), જર્મની દ્વારા -ાયોજિત Diploma in Entrepreneurship and Business Management નો એક વર્ષીય સઘન કોર્ષ પણ સામેલ છે. તેઓશ્રી ગુજરાત સરકારના ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્‍થાન, ગાંધીનગરના સહયોગથી આયોજિત “Entrepreneurial Awareness, Achievement Motivation and Entrepreneurship Development” અંગેના તાલીમ કાર્યક્રમોમાં પણ “ટ્રેનર – રિસોર્સ પર્સન” તરીકે વિવિધ જગ્‍યાએ સેવા આપી ચુકયા છે. આ સિવાય નામાંકિત નેશનલ કાઉન્‍સીલ ફોર ક્‍લાઈમેટ ચેન્‍જ, સસ્‍ટેનેબલ ડેવેલોપમેન્‍ટ એન્‍ડ પબ્‍લીક લીડરશીપ સંસ્‍થા NCCSD ના નોમિનેટેડ ટ્રેનર તરીકે રાજ્‍યના યુવાધનને નેતળત્‍વ શક્‍તિ અને ઉદ્યોગ સાહસિકતા ખીલવવા અંગે ૩૧ ટ્રેનીંગ સેશન્‍સ આપી ચૂકયા છે. હાલમાં જ “SC – ST Component Plan” હેઠળ ONGC, વડોદરાના પરિસર ખાતે આયોજિત પાંચ દિવસીય રાષ્‍ટ્રીય Entrepreneurship Development Training Programme ની સફળતામાં પણ “ચીફ રિસોર્સ પર્સન” તરીકે તેઓએ સિંહફાળો આપ્‍યો હતો. નવસારી કળષિ યુનિવર્સિટીની અસ્‍પી એગ્રીબીઝ્‍નેસ મેનેજમેન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટના “સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટ-અપ સેલ” માં પણ તેઓશ્રી સ્‍થાપનાકાળથી સક્રિય સભ્‍ય છે. હાલમાં તેઓના પીએચ. ડી. ગાઈડ તરીકેના માર્ગદર્શન હેઠળ જ આ સંસ્‍થાના Ph. D. (Agribusiness Management) ના વિદ્યાર્થી શ્રી અનિલ કુમાર પણ રાજ્‍યની કળષિ યુનિવર્સિટીઓના અનુતાાતક વિદ્યાર્થીઓના Entrepreneurial Intentions ના વિષય પર ડોકટરેટ પદવી અંગેનું સંશોધન કરી રહયાં છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More