કરદાતાઓ ખાસ વાંચે : ઓનલાઇન ઇન્કમટેક્ષ રીટર્ન ભરવામાં તકલીફ પડે છે.

કરદાતાઓ ખાસ વાંચે : ઓનલાઇન ઇન્કમટેક્ષ રીટર્ન ભરવામાં તકલીફ પડે છે.

આણંદ-બુધવાર :-  આણંદ આવકવેરા વિભાગ ખાતે કરદાતા ઇ સહયોગ અભિયાન અંતર્ગત ઇ ફાઇલીંગ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યુ છે. ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ૩૧મી ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે. ત્યારે કરદાતાઓને ઇન્કમટેક્ષ રીટર્નના ઇ ફાઇલીંગમાં કોઇપણ પ્રકારની મુશકેલી પડી રહી હોય તો આવકવેરા વિભાગ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

Taxpayer's Special Reads Difficulty Filing Online Income Tax Returns
1,080

Get real time updates directly on you device, subscribe now.

કરદાતાઓ ખાસ વાંચે : ઓનલાઇન ઇન્કમટેક્ષ રીટર્ન ભરવામાં તકલીફ પડે છે

Related Posts
1 of 298

આવકવેરા વિભાગે આપણને આ મુશકેલીઓથી દુર કરવા સહાય કેન્દ્ર કાર્યરત કર્યુ છે.

આણંદ-બુધવાર :-  આણંદ આવકવેરા વિભાગ ખાતે કરદાતા ઇ સહયોગ અભિયાન અંતર્ગત ઇ ફાઇલીંગ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યુ છે. ભારત સરકારના આવકવેરા વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ૩૧મી ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે. ત્યારે કરદાતાઓને ઇન્કમટેક્ષ રીટર્નના ઇ ફાઇલીંગમાં કોઇપણ પ્રકારની મુશકેલી પડી રહી હોય તો આવકવેરા વિભાગ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

Image By : financialexpress.com
Also You like to read
1 of 111

આણંદ આવકવેરા વિભાગ ખાતે કરદાતા ઇ સહયોગ અભિયાન અંતર્ગત ઇ ફાઇલીંગ સહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યુ છે. જ્યાં કરદાતાઓને ઇ ફાઇલીંગમાં પડતી મુશકેલીઓનું નિવારણ કરવામાં આવે છે. જેથી કરદાતાઓ નિયત સમયમાં ઇન્કમટેક્ષ રીટર્ન સરળતાથી ભરી શકશે.ઇ ફાઇલીંગને લઇને કરદાતાઓને કોઇપણ પ્રશ્ન કે મુશકેલી હોય તો તેના વિશે માર્ગદર્શન આપીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. ઇ ફાઇલીંગના રજીસ્ટ્રેશનથી લઇને ફાઇલીંગની તમામ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય તે માટેની સમજ આપવામાં આવશે.

Taxpayer's Special Reads Difficulty Filing Online Income Tax Returns
Taxpayer’s Special Reads Difficulty Filing Online Income Tax Returns

ઇન્કમટેક્ષ રીટર્નના ઇ ફાઇલીંગ માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે કોઇપણજાતની મુંઝવણ હોય તો કરદાતાઓ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ખાતે આવીને તેનું નિરાકરણ લઇ શકે છે. ઇ ફાઇલીંગ સહાયતા કેન્દ્રખાતે સવારના ૯.૧૫ થી સાંજના ૫૪૫ કલાક સુધી ઇન્કમટેક્ષ રીટર્ન ઓનલાઇન ભરવામાં કરદાતાઓને પડતી મુશકેલીઓનું નિવારણ કરવામાં આવશે એવું  ઇન્ક્મટેક્ષ કમિશ્નર શ્રી કે. શ્રીનિવાસ કુમારે એક યાદીમાં જણાવ્યુ છે.

Image By : indianexpress.com

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More