ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે

બોટાદ સ્થિત નવા (કોટન) યાર્ડ ખાતેના મગફળીના ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા

ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે બોટાદ જિલ્લામાં પણ લાભ પાંચમના શુભ દિવસથી તા. ૧ લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. બોટાદ સ્થિત નવા (કપાસ) યાર્ડ ખાતે મગફળી ખરીદીના પ્રથમ દિવસે ૨૫ ખેડૂતો પૈકી મગફળી વેંચવા માટે ઉપસ્થિત રહેલા ૧૨ ખેડૂતોની ૨૨,૦૧૫ કિલો મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

Tekana Bhave Magaphali Ni Kharidi No Prarambha Botada Marketinga Yarda Khate 03
159

Get real time updates directly on you device, subscribe now.

બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

બોટાદ સ્થિત નવા (કોટન) યાર્ડ ખાતેના મગફળીના ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા

ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે બોટાદ જિલ્લામાં પણ લાભ પાંચમના શુભ દિવસથી તા. ૧ લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. બોટાદ સ્થિત નવા (કપાસ) યાર્ડ ખાતે મગફળી ખરીદીના પ્રથમ દિવસે ૨૫ ખેડૂતો પૈકી મગફળી વેંચવા માટે ઉપસ્થિત રહેલા ૧૨ ખેડૂતોની ૨૨,૦૧૫ કિલો મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

Related Posts
1 of 359
Tekana Bhave Magaphali Ni Kharidi No Prarambha Botada Marketinga Yarda Khate 01

Also You like to read
1 of 171

બોટાદ સ્થિત આ નવા યાર્ડ ખાતેના મગફળી ખરીદ કેન્દ્રની જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ મુલાકાત લઈ મગફળીની ચાલતી ખરીદ પ્રક્રિયાથી માહિતગાર બની જરૂરી સુચનાઓ આપી હતી.

Tekana Bhave Magaphali Ni Kharidi No Prarambha Botada Marketinga Yarda Khate 03
Tekana Bhave Magaphali Ni Kharidi No Prarambha Botada Marketinga Yarda Khate 03

અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ જિલ્લામાં પ્રતિ ક્વિન્ટલના રૂપિયા ૫,૦૯૦ ના ટેકાના ભાવે મગફળી વેંચાણ કરવા માટે ૧૬૨૨ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયુ હતુ. જે પૈકી તા. ૧-૧૧-૨૦૧૯ ના રોજ ૨૫ ખેડૂતોને મગફળી વેંચાણ માટે બોલાવવામાં આવ્યા હતા જે પૈકી ૧૨ ખેડૂતોએ તેમની મગફળીનું ટેકાના ભાવે વેંચાણ કર્યું હતુ.

Tekana Bhave Magaphali Ni Kharidi No Prarambha Botada Marketinga Yarda Khate 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More