ટેટ્રિસ ચેલેન્જ સ્વીકારતી અમદાવાદની ૧૦૮ ટીમ

અમદાવાદની ૧૦૮ ટીમ ટેટ્રિસ ચેલેન્જ માટે તૈયાર : વિશ્વભરમાં ઇમરજન્સી વર્કસમાં વાયરલ થઈ ટેટ્રિસ ચેલેન્જ

વિશ્વભરમાં વાયરલ થયેલી “ટેટ્રિસ ચેલેન્જ” (Tetris Challenge) ને સ્વીકારીને અમદાવાદ ૧૦૮ ટીમે કોઈ પણ પ્રકારની કટોકટીમાં હરહમેંશા તૈયાર હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ ૧૦૮ ટીમે આ તકે “ટેટ્રિસ ચેલેન્જ” પોઝ આપ્યો હતો. અમદાવાદ જિલ્લામાં ૧૦૮ની અલગ અલગ ટીમ કાર્યરત છે, તેમની ઇમરજન્સી કામગીરી પ્રશંસનીય રહી છે. અમદાવાદ ૧૦૮ની ટીમ તાલુકા સહિત જિલ્લામાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી અને મુશ્કેલ પડકારને પહોંચી વળવા તૈયાર રહી છે.

Tetris Challenge Swikrati Ahmedabad Ni 108 Team 02
332

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ ૧૦૮ ટીમે ટેટ્રિસ ચેલેન્જ સ્વીકારી

Also You like to read
1 of 175
Related Posts
1 of 364
Tetris Challenge Swikrati Ahmedabad Ni 108 Team 01
Tetris Challenge Swikrati Ahmedabad Ni 108 Team 01

શું છે ટેટ્રિસ ચેલેન્જ ? : આપાતકાલીન પરિસ્થિતિઓમાં સેવા આપતી વિવિધ સરકારી કે બિન સરકારી એજન્સીમાં હાલ “ટેટ્રિસ ચેલેન્જ” વાયરલ થઈ છે. જેમાં તેઓ તેમના વાહનની બહાર તમામ ઈકવિપમેન્ટ જમીન પર ગોઠવીને પોઝ આપે છે. આ ચેલેન્જની શરૂઆત ઝ્યુરિક પોલીસે તેમના બે પોલીસ જવાનોને ઈકવિપમેન્ટ સાથે ગોઠવાયેલા હોવાની તસવીરો ફેસબુક પર પોસ્ટ કર્યા પછી દુનિયાભરની વિવિધ ઇમરજન્સી ટીમ પણ ટેટ્રિસ ચેલેન્જ માટે તૈયાર થઈ હતી અને તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ હતી. (ઉમંગ બારોટ)

Tetris Challenge Swikrati Ahmedabad Ni 108 Team 02
Tetris Challenge Swikrati Ahmedabad Ni 108 Team 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More