- Advertisement -

થલ સેના ભરતી રેલીમાં લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે બિનનિવાસી તાલીમવર્ગ યોજાશે

જિલ્લા રોજગાર અધિકારીશ્રી (વ્ય.મા.) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર  સુરેન્દ્રનગર જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાય ઉજજવળ કારકિર્દિનું નિર્માણ કરી શકે તેવા હેતુસર માહે નવેમ્બર ૨૦૧૯માં જામનગર ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે. તાલીમવર્ગનો સમયગાળો ૧૫ (પંદર) દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.

Writing Exam

- Advertisement -

- Advertisement -

203

Get real time updates directly on you device, subscribe now.

થલ સેના ભરતી રેલીમાં લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે બિનનિવાસી તાલીમવર્ગ યોજાશે

Writing Exam
Writing Exam

જિલ્લા રોજગાર અધિકારીશ્રી (વ્ય.મા.) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાય ઉજજવળ કારકિર્દિનું નિર્માણ કરી શકે તેવા હેતુસર માહે નવેમ્બર ૨૦૧૯માં જામનગર ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

Also You like to read
1 of 209
Related Posts
1 of 398
Image By : jopus.net

તાલીમવર્ગનો સમયગાળો ૧૫ (પંદર) દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડ નકલ, એડમીટકાર્ડની નકલ, ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા.૨૫/૧૧/૨૦૧૯ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગર નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Image By : durhamflightcentre.com

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More