ત્રાયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

ભુજ, શુક્રવારઃ  ભુજ તાલુકાના ત્રાયા ગામે ૧૯મીએ પ્રોજેકટ ડાયરેકટર (આત્મા) કચ્છ દ્વારા કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આત્મા કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે એ.ટી.એમ. (આત્મા) ભરત શ્રીમાળી વિશે માહિતી આપી હતી. મદદનીશ ખેતી નિયામક (ફાર્મ) ભુજ દ્વારા પ્રધાનમંત્રી કૃષિ માનધન યોજના તેમજ જળ શકિત અભિયાન અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Traya Game Kisana Gosthi Karyakram Yojayo 03
350

Get real time updates directly on you device, subscribe now.

ત્રાયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

Related Posts
1 of 323

ભુજ, શુક્રવારઃ  ભુજ તાલુકાના ત્રાયા ગામે ૧૯મીએ પ્રોજેકટ ડાયરેકટર (આત્મા) કચ્છ દ્વારા કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.

Traya Game Kisana Gosthi Karyakram Yojayo 01
Traya Game Kisana Gosthi Karyakram Yojayo 01

આ પ્રસંગે આત્મા કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે એ.ટી.એમ. (આત્મા) ભરત શ્રીમાળી વિશે માહિતી આપી હતી. મદદનીશ ખેતી નિયામક (ફાર્મ) ભુજ દ્વારા પ્રધાનમંત્રી કૃષિ માનધન યોજના તેમજ જળ શકિત અભિયાન અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

Also You like to read
1 of 135
Traya Game Kisana Gosthi Karyakram Yojayo 02
Traya Game Kisana Gosthi Karyakram Yojayo 02

આ તાલીમ કાર્યક્રમમાં નિવૃત સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.એ.આર.પરમારે કોઠારાએ કપાસ અને દિવેલા પાકમાં બિયારણની પસંદગી, પોષણ વ્યવસ્થાપન, રોગ-જિવાત નિયંત્રણ, મિક્ષ પાક પધ્ધતિ વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ફેકલ્ટી દેના RSETI ભુજએ ગ્રામ્ય કક્ષાએ સ્વ.રોજગારીની તકો અને સરકારશ્રીના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે જાણકારી આપી હતી.

Traya Game Kisana Gosthi Karyakram Yojayo 03
Traya Game Kisana Gosthi Karyakram Yojayo 03

પશુ ચિકિત્સક, ભુજ એ પશુ આરોગ્ય, રસીકરણ, પશુ આહાર અને વધુ દુધ ઉત્પાદન મેળવવા અંગેની સમજ આપી હતી. સરહદ ડેરીના અજિતસિંહએ સજીવ ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ૬૫ જેટલા ખેડૂતો ભાઇઓને ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન એ.ટી.એમ (આત્મા)ના ભરત શ્રીમાળી તેમજ વિજય પટેલે બી.ટી.એમ. (આત્મા) ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું. (વી.એ.ભટૃ/સીદીક કેવર)

Traya Game Kisana Gosthi Karyakram Yojayo 04
Traya Game Kisana Gosthi Karyakram Yojayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More