- Advertisement -

પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ તથા ગ્રામરક્ષક દળના જવાનોને ચંદ્રકો દ્વારા સન્માન

ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ તેમજ ગ્રામરક્ષક દળના રાજ્યપાલશ્રીના ચાર અને મુખ્યમંત્રીશ્રીના ૪૬ એમ મળી કુલ ૪૯ અધિકારી/સભ્યોની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જે આ મુજબ છે :

26january

- Advertisement -

- Advertisement -

53

Get real time updates directly on you device, subscribe now.

૨૬મી જાન્યુઆરી-૨૦૨૦ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ તથા ગ્રામરક્ષક દળના ૫૦ જવાનોને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી ચંદ્રકો દ્વારા સન્માન

ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડઝ તેમજ ગ્રામરક્ષક દળના રાજ્યપાલશ્રીના ચાર અને મુખ્યમંત્રીશ્રીના ૪૬ એમ મળી કુલ ૪૯ અધિકારી/સભ્યોની લાંબી પ્રસંશનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જે આ મુજબ છે :

 

રાજ્યપાલશ્રીના ચંદ્રકો માટેના અધિકારી/સભ્યોના નામોની યાદી

હોમગાર્ડઝ

અ.નં. સભ્યનું નામ જિલ્લાનું નામ સભ્ય

શ્રી શૈલેષભાઇ બાબુભાઇ માછી

વડોદરા ગ્રામ્ય

હોમગાર્ડ

ગ્રામ રક્ષક દળ

શ્રી સંજયભાઇ પુંજાભાઇ વસાવા વડોદરા ગ્રામ્ય જી.આર.ડી. સભ્ય
શ્રી મહેશભાઇ શામળભાઇ વસાવા વડોદરા ગ્રામ્ય જી.આર.ડી. સભ્ય
શ્રી કાલીદાસ મયજીભાઇ વસાવા વડોદરા ગ્રામ્ય જી.આર.ડી. સભ્ય

મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટેના ભલામણ કરેલ નામોની યાદી

શ્રી પરબતભાઇ કરશનભાઇ વાઢીયા પોરબંદર પ્લાટુન સાર્જન્ટ
શ્રી દાનાભાઇ રેવાભાઇ મકવાણા અરવલ્લી કંપની કવાર્ટર માસ્ટર
શ્રી અનીલ મનુભાઇ જીતીયા રાજકોટ શહેર પ્લાટુન સાર્જન્ટ
શ્રી અરવિંદભાઇ ચીમનભાઇ તડવી છોટાઉદેપુર સેકશન લીડર
શ્રી સુરેશકુમાર મનજીભાઇ પાઘડાળ અમરેલી પ્લાટુન સાર્જન્ટ
શ્રી કાલીદાસ પુંજાભાઇ વણકર સાબરકાંઠા પ્લાટુન સાર્જન્ટ
શ્રી શામળભાઇ કરમશીભાઇ દેસાઇ અરવલ્લી પ્લાટુન સાર્જન્ટ
શ્રી ભગુભાઇ રાયલુભાઇ માહલા વલસાડ સેકશન લીડર
શ્રી સરદારજી લાઘાજી ઠાકોર ગાંધીનગર પ્લાટુન સાર્જન્ટ
શ્રી મદારશા કાલુશા ફકીર મહેસાણા હોમગાર્ડઝ
શ્રી ચેતનકુમાર જયંતિલાલ વ્યાસ રાજકોટ ગ્રામ્ય સેકશન લીડર

શ્રી અમરસિંહ માનસિંહ પરમાર

વડોદરા ગ્રામ્ય સેકશન લીડર
Related Posts
1 of 484
શ્રીમતી રેશ્મા રાજુભાઇ ઠાકોર વડોદરા શહેર સેકશન લીડર
રેખાબેન ઇશ્વરભાઇ તડવી વડોદરા શહેર હોમગાર્ડઝ
શ્રી અતુલભાઇ પ્રહલાદભાઇ ઠાકર ગીર-સોમનાથ જિલ્લા કમાન્ડન્ટ
શ્રી ભાવેશભાઇ દલપતભાઇ ભગત અમદાવાદ શહેર (પશ્ચિમ) ડિવિઝનલ કમાન્ડર
શ્રી ઘનશ્યામભાઇ મધુભાઇ કચ્છી અમરેલી પ્લાટુન કમાન્ડર
શ્રી પ્રાગજીભાઇ કાનજીભાઇ ભુડિયા જુનાગઢ પ્લાટુન કમાન્ડર
શ્રી ભીખુભાઇ વરજીભાઇ માઢક અમરેલી પ્લાટુન કમાન્ડર
શ્રી જશવંતકુમાર માવાભાઇ બામણીયા પંચમહાલ-ગોધરા કંપની કમાન્ડર
શ્રી ઇશ્વરકુમાર પ્રેમજીભાઇ ડાભી અમદાવાદ રૂરલ કંપની કમાન્ડર
શ્રી અનિલભાઇ જયંતિભાઇ પટેલ ખેડા-નડીયાદ કંપની કમાન્ડર
શ્રી દિનેશકુમાર ધુળાભાઇ પટેલ અરવલ્લી જિલ્લા કમાન્ડર
કુ. હંસા ડુંગરભાઇ મકાણી અમરેલી સીનિયર પ્લાટુન કમાન્ડન્ટ
શ્રી પુષ્પેન્દ્રસિંહ છત્રસિંહ ઠાકોર છોટાઉદેપુર પ્લાટુન કમાન્ડર
શ્રી જિતેન્દ્રકુમાર કેશવભાઇ પરમાર જામનગર સીનિયર પ્લાટુન કમાન્ડન્ટ
શ્રી દિપકભાઇ આત્મારામભાઇ પટેલ અમદાવાદ શહેર (પૂર્વ) કંપની કમાન્ડર
શ્રી ગૌરાંગકુમાર ચન્દ્રકાન્ત જોષી વડોદરા ગ્રામ્ય જિલ્લા કમાન્ડર
શ્રી કાન્તિભાઇ અંબાલાલ પટેલ હેડ કવાર્ટસ અમદાવાદ જુનિયર સ્ટાફ ઓફિસર
શ્રી જીલુભાઇ ટપુભાઇ ખુમાણ અમરેલી સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર

બોર્ડરવીંગ હોમગાર્ડઝ

શ્રી ગેમરસિંહ રાયસિંહ સોઢા બટાલીયન નં-૨, કચ્છ-ભુજ હવાલદાર
શ્રી રમણભાઇ જીવાભાઇ ખરાડી બટાલીયન નં-૧, પાલનપુર ગાર્ડઝમેન
શ્રી ઐયુબભાઇ નબીભાઇ મનસુરી બટાલીયન નં-૧, પાલનપુર ગાર્ડઝમેન
શ્રી વિરચદભાઇ દયારામ શ્રીમાળી બટાલીયન નં-૧, પાલનપુર ગાર્ડઝમેન
શ્રી હિરાલાલ મોહનલાલ પ્રજાપતિ બટાલીયન નં-૨, કચ્છ-ભુજ નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર

નાગરિક સંરક્ષણ તંત્ર

શ્રી વિરેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા અમદાવાદ(વડી કચેરી) કચેરી અધિક્ષક

ગ્રામ રક્ષક દળ

શ્રી ગણપતભાઇ નાથુભાઇ સોલંકી નવસારી જી.આર.ડી. સભ્ય
શ્રી ગોપાલ રામજી કાણકીયા પોરબંદર એસ.આર.ડી. સભ્ય
શ્રી ભગવાનજીભાઇ કારાભાઇ ડાભી જામનગર જિલ્લા માનદ અધિકારી
શ્રી મણીલાલ જેઠાભાઇ વણકર મહિસાગર-લુણાવાડા તાલુકા માનદ અધિકારી
શ્રી અનારજીભાઇ અજુજી ઠાકોર પાટણ જી.આર.ડી. સભ્ય
શ્રીમતી લાડુબેન લીંબાભાઇ ચમાર મહિસાગર-લુણાવાડા તાલુકા મહિલા સંગઠક
શ્રી પ્રવિણભાઇ મગનભાઇ પરમાર ગાંધીનગર તાલુકા માનદ અધિકારી
શ્રી ગુમાનભાઇ રૂપસિંગભાઇ રાઠવા પંચમહાલ-ગોધરા જી.આર.ડી. સભ્ય
શ્રી ઉપેન્દ્રસિંહ ભગવાનસિંહ ઠાકોર પંચમહાલ-ગોધરા જી.આર.ડી. સભ્ય
શ્રી રાજેશભાઇ સુર્યબલી ગુપ્તા નવસારી તાલુકા માનદ અધિકારી

 

(વિપુલચૌહાણ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More