- Advertisement -

યુ.એસ. પ્રેસિડેન્ટની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત

પ્રધાનમંત્રીશ્રીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્ય અને પ્રોટોકોલ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બિજલબેન પટેલે પણ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (પલ્લવ પટેલ / માનવાલા)

Usa President Ni Mulakat Purve Pradhan Mantri Shri Nu Ushma Bharyu Swagat

- Advertisement -

- Advertisement -

55

Get real time updates directly on you device, subscribe now.

યુ.એસ. પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પૂર્વે અમદાવાદ હવાઇ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આવી પહોંચતા રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યશ્રીએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Usa President Ni Mulakat Purve Pradhan Mantri Shri Nu Ushma Bharyu Swagat
Usa President Ni Mulakat Purve Pradhan Mantri Shri Nu Ushma Bharyu Swagat
Related Posts
1 of 528

પ્રધાનમંત્રીશ્રીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્ય અને પ્રોટોકોલ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બિજલબેન પટેલે પણ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (પલ્લવ પટેલ / માનવાલા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: