- Advertisement -

વડગામ આઇ.ટી.આઇ ખાતે યલો લાઇન કાર્યક્રમ યોજાયો

તમાકું નિયંત્રણ અંગે જાગૃતિ લાવવા વડગામ આઇ.ટી.આઇ ખાતે ‘‘યલો લાઇન’’ કાર્યક્રમ યોજાયો

ડિસ્ટ્રીક્ટ કન્સલટન્ટ ટોબેકો કંટ્રોલ અને એપેડમીક મેડીકલ ઓફિસર, પાલનપુર દ્વારા જણાવાયું છે કે, ભારત દેશમાં આજે ૧૨૦ મિલિયન લોકો તમાકુંનું સેવન કરે છે અને તેમાંથી ૧૦ મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારત સરકારશ્રી દ્વારા વર્ષ-૨૦૦૩માં તમાકુંથી થતી બિમારીઓ અને તેને રોકવા માટે COTPA એકટ કાયદો બનાવવામાં આવ્યો છે. રાષ્‍ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની ઔધોગિક તાલીમ સંસ્થા વડગામ અને આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત બનાસકાંઠા તથા ફેઇથ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે યલો લાઇન કેમ્પઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં COTPA એકટ-૨૦૦૩ સેક્શન-૬ (બી) મુજબ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજ્યામાં તમાકું અથવા તમાકુંની બનાવટોના વેચાણ પર પ્રતિબંધના કાયદાના સખત અમલીકરણ માટે શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વાર ત્રિજ્યાએ ‘‘યલો લાઇન’’ દોરી તમાકું મુક્ત ચિન્હ બનાવવામાં આવ્યું હતું.

Vadagama I.t.i Khate Yellow Line Karyakrama Yojayo 01

- Advertisement -

- Advertisement -

443

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 211
Vadagama I.t.i Khate Yellow Line Karyakrama Yojayo 01
Vadagama I.t.i Khate Yellow Line Karyakrama Yojayo 01
Related Posts
1 of 401

ગુજરાત રાજયમાં બનાસકાંઠા જિલ્લો ‘‘યલો લાઇન’’ અંતર્ગત ૨૮મો જિલ્લો બન્યો છે. આ ‘‘યલ્લો લાઇન’’ કેમ્પેઇનમાં તમાકુના વપરાશની આડઅસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તથા તમાકું મુક્ત શાળા, ઘર, ગામ, જિલ્લો અને રાજ્યને બનાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં વડગામ આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી કે. આર. મોઢ, શ્રી નિલેશ પટેલ, શ્રી નિરવ સુથાર,શ્રી જી.એસ.પરમાર,શ્રી અનિલ રાવલ,શ્રી કમરઅલી નાંદોલીયા,શ્રી એમ.એ. ડોડીયા, શ્રી અક્ષય અગ્નિહોત્રી, શ્રી ભરતભાઇ તડવી, શ્રી જગ્નેશ બારીયા, શ્રી ચિરાગભાઇ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.(માહિતી બ્યુરો, પાલનપુર)

Vadagama I.t.i Khate Yellow Line Karyakrama Yojayo 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More