વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની કેવડિયા ખાતેની ઉજવણીમા સહભાગી થવા આજરોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ વેળાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ,  ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેર મેયર શ્રીમતી બિજલબેન પટેલ, મુખ્ય સચિવ જે. એન. સિંઘ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટિયા તથા જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડએે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. (ઉમંગબારોટ/જિતેન્દ્રરામી)

Vadapradhan Narendra Modi Nu Ahmadabad Airport Khate Agamana 01
191

Get real time updates directly on you device, subscribe now.

Vadapradhan Narendra Modi Nu Ahmadabad Airport Khate Agamana 02

Also You like to read
1 of 179
Related Posts
1 of 367
Vadapradhan Narendra Modi Nu Ahmadabad Airport Khate Agamana 01
Vadapradhan Narendra Modi Nu Ahmadabad Airport Khate Agamana 01
Vadapradhan Narendra Modi Nu Ahmadabad Airport Khate Agamana 04

Vadapradhan Narendra Modi Nu Ahmadabad Airport Khate Agamana 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More