- Advertisement -

વધઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રિય કૃષિ દિવસની ઉજવણી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વધઈ દ્વારા રાષ્ટ્રિય કૃષિ દિવસની ઉજવણી

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વધઈ તાલુકા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આગાખાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૧૧/૨૦૧૯ ના રોજ ‛રાષ્ટ્રિય કૃષિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રિય કૃષિ દિવસના અનુસંધાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વધઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ર્ડા.જી.જી.ચૌહાણ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે યોગ્ય આયોજન સાથેની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો.

Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 03

- Advertisement -

- Advertisement -

362

Get real time updates directly on you device, subscribe now.

Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 02
Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 02
Also You like to read
1 of 209
Related Posts
1 of 398

કૃષિ વૈજ્ઞાનિકો બાગાયત,પાક સંરક્ષણ અને પશુપાલન દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મેળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગાખાન સંસ્થા,વધઈ તાલુકાના ક્લસ્ટર મેનેજરશ્રી રાજેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધઈ દ્વારા આપેલ માર્ગદર્શન પોતાની ખેતી અને પશુપાલનમાં અપનાવવા માટે અન્ય લોકોમાં પણ મળેલ માહિતીનો પ્રચાર-પ્રસાર કરવાનો આગ્રહ કર્યો હતો.

Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 01
Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 01

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાંથી ૧૫૪ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લઇને મળેલ માહિતીનો યોગ્ય ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો હતો.

Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 03
Vadhai Krishi Vigyan Kendra Dvara Rashtriya Krushi Divas Ni Ujavani 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More