- Advertisement -

વડનગર ખાતે યોગ મહોત્સવ અને ઇટ રાઇટ ઇન્ડિયા ઝુંબેશ

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી મહેસાણા દ્વારા આયોજીત યોગ મહોત્સવ અને  "ઇટ રાઇટ ઇન્ડિયા " ઝુબેશનું આયોજન વડનગર હાટકેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી મહેસાણા દ્વારા આયોજીત યોગ મહોત્સવ અને  “ઇટ રાઇટ ઇન્ડિયા ” ઝુબેશનું આયોજન વડનગર હાટકેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ દિવસના આ તાલીમ કાર્યક્રમમાં ” હાડ પૂર્ણય ” સંસ્થામાં થી કિરિટભાઇ, પ્રાકૃતિક ચિકિત્સક ર્ડો. જીગ્નેશભાઇ, આશા વર્કર બહેનો, એમ.પી.એસ.ડબ્લ્યુના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આયુષ્માન ભારત અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી ઝુંબેશ ચલાવાઇ છે. જેમાં ગુજરાતના છેવાડા ગામના આરોગ્યલક્ષી કામ કરતા કર્મચારીઓ અને આશા વર્કર બહેનો ને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત યોગની સાથે સાથે રસોડામાં કઇ વસ્તુ મહત્તમ ઉપયોગ કરી કુટુંબનું સ્વાસ્થ સારું રાખી શકાય તે માટે ત્રણ દિવસની તાલીમ અપાશે. દરેકને ત્રણ દિવસ રેહવા ને જમવાની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 01

- Advertisement -

- Advertisement -

196

Get real time updates directly on you device, subscribe now.

વડનગર ખાતે યોગ મહોત્સવ અને ” ઇટ રાઇટ ઇન્ડિયા ” ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી મહેસાણા દ્વારા આયોજીત યોગ મહોત્સવ અને  “ઇટ રાઇટ ઇન્ડિયા ” ઝુબેશનું આયોજન વડનગર હાટકેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 01
Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 01

જેમાં ત્રણ દિવસના આ તાલીમ કાર્યક્રમમાં ” હાડ પૂર્ણય ” સંસ્થામાં થી કિરિટભાઇ, પ્રાકૃતિક ચિકિત્સક ર્ડો. જીગ્નેશભાઇ, આશા વર્કર બહેનો, એમ.પી.એસ.ડબ્લ્યુના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related Posts
1 of 443
Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 02
Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 02

આયુષ્માન ભારત અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી ઝુંબેશ ચલાવાઇ છે. જેમાં ગુજરાતના છેવાડા ગામના આરોગ્યલક્ષી કામ કરતા કર્મચારીઓ અને આશા વર્કર બહેનો ને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે.

Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 03
Vadnagar Khate Yoga Mahotsav Ane Eat Right India Jhumbes 03

આ ઉપરાંત યોગની સાથે સાથે રસોડામાં કઇ વસ્તુ મહત્તમ ઉપયોગ કરી કુટુંબનું સ્વાસ્થ સારું રાખી શકાય તે માટે ત્રણ દિવસની તાલીમ અપાશે. દરેકને ત્રણ દિવસ રેહવા ને જમવાની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More