વડોદરાના માસર અને વેમારડી ખાતે યોજાયો સેવાસેતુ

વડોદરા જિલ્લાના માસર અને વેમારડી ખાતે યોજાયો સેવાસેતુ

વડોદરા તા.૧૧ ઓકટોબર, ૨૦૧૯ (શુક્રવાર) નાગરિકોને તેમને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધા સ્થળ પર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પારદર્શી અને નિર્ણાયક રાજય સરકારના જનકલ્યાણના આશય સાથે સ્થળ પર નિકાલ કરવા જનસુવિધાલક્ષી પારદર્શી અને સરળીકરણ કાર્યપધ્ધતિને અમલી બનાવી છે. સેવા સેતુના પાંચમા તબક્કાના કાર્યક્રમનો પ્રારંભ થતાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર અને કરજણ તાલુકાના વેમારડી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 04
293

Get real time updates directly on you device, subscribe now.

વડોદરા જિલ્લાના માસર અને વેમારડી ખાતે યોજાયો સેવાસેતુ

વડોદરા તા.૧૧ ઓકટોબર, ૨૦૧૯ (શુક્રવાર) નાગરિકોને તેમને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધા સ્થળ પર પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 01
Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 01
Related Posts
1 of 364

પારદર્શી અને નિર્ણાયક રાજય સરકારના જનકલ્યાણના આશય સાથે સ્થળ પર નિકાલ કરવા જનસુવિધાલક્ષી પારદર્શી અને સરળીકરણ કાર્યપધ્ધતિને અમલી બનાવી છે. સેવા સેતુના પાંચમા તબક્કાના કાર્યક્રમનો પ્રારંભ થતાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર અને કરજણ તાલુકાના વેમારડી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

Also You like to read
1 of 176
Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 04
Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 04

માસર સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર શ્રી જી.ડી. બારીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી હિતેન્દ્ર પટેલ, તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામસેવકો અને જુદી-જુદી કચેરીઓના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રેશનકાર્ડ સુધારણા, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઇ મામેરું સહાય, આવકના દાખલાની અરજીઓ, મા અને આયુષમાન કાર્ડ, ઘરેલું નવા વીજ જોડાણ અરજીઓ, બેંક ખાતા ખોલવા, લર્નિંગ લાયસન્સ, વરિષ્ઠ સહિતના નાગરિકોને એસટી પાસ, ૭-૧૨ના ઉતારા, સહિતની સેવાઓ માટેની અરજીઓ સ્થળ પર સ્વીકારવામાં આવે છે.

Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 03
Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 03

આ ઉપરાંત યોજનાકીય માહિતીઓ પૂરી પાડી નાગરિકોને તે યોજનાઓનો લાભ લેવા માટે માહિતી-માર્ગદર્શન આપવામાં આવે છે. માસર ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ગવાસદ, કુરાલ, ગામેઠા, કણજટ, બ્રાહ્મણવશી અને અભોર ગામના લોકોએ પણ સેવાઓનો લાભ મેળવ્યો હતો. (દિવ્યા)

Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 02
Vadodara Na Masara Ane Vemaradi Khate Yojayo Sevasetu 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More