વરસાદી સીઝનમાં રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી

ઠાકર શેરડી સબ સેન્‍ટરમાં આરોગ્‍ય કાર્યકર તથા ગ્રામ પંચાયત દ્વારા રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી

દેવભૂમિ દ્વારકા તા.૧૨, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી સીઝનમાં રોગચાળો વકરે તે પુર્વે સાવચેતીના ભાગરૂપે ખંભાળીયાના ભાડથર પી.એચ.સી.ના ઠાકર શેરડી સબ સેન્‍ટરના એમ.પી.ડબલ્‍યુ. શ્રી એલ.એસ. ગોજીયા તથા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જયસુખભાઇના સહયોગથી રોગચાળો વકરે તે પહેલા નાથવાના સતત પ્રયત્‍નો કરવામાં આવી રહયા છે.

Varasadi Sijhana Ma Rog Chala Niyantran Mate Saghana Kamagiri 02
539

Get real time updates directly on you device, subscribe now.

ઠાકર શેરડી સબ સેન્‍ટરમાં આરોગ્‍ય કાર્યકર તથા ગ્રામ પંચાયત દ્વારા રોગચાળા નિયંત્રણ માટે સઘન કામગીરી

Related Posts
1 of 326

દેવભૂમિ દ્વારકા તા.૧૨, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી સીઝનમાં રોગચાળો વકરે તે પુર્વે સાવચેતીના ભાગરૂપે ખંભાળીયાના ભાડથર પી.એચ.સી.ના ઠાકર શેરડી સબ સેન્‍ટરના એમ.પી.ડબલ્‍યુ. શ્રી એલ.એસ. ગોજીયા તથા ગ્રામ પંચાયતના સરપંચશ્રી જયસુખભાઇના સહયોગથી રોગચાળો વકરે તે પહેલા નાથવાના સતત પ્રયત્‍નો કરવામાં આવી રહયા છે.

Also You like to read
1 of 138
Varasadi Sijhana Ma Rog Chala Niyantran Mate Saghana Kamagiri 02
Varasadi Sijhana Ma Rog Chala Niyantran Mate Saghana Kamagiri 02

સબ સેન્‍ટરના એમ.પી.ડબલ્‍યુ તથા સ્‍ટાફ દ્વારા પોરાનાશક કામગીરી, રસ્‍તાઓમાં ખાડા, ખાબોચીયામાં બી.ટી.આઇ. છંટકાવ કરી મચ્‍છરજન્‍ય રોગોનો ઉપદ્રવ અટકાવવા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોર-ટુ-ડોર સર્વે કરી બીટીઆઇ નો છંટકાવ, લોકોને બિન જરૂરી પાણીનો ભરાવો નહી કરવા, મચ્‍છરદાનીનો ઉપયોગ કરવા, સવાર સાંજ બારી બારણાં બંધ રાખવા, લીમડાનો ધુમાડો કરવા વગેરે આરોગ્‍ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Varasadi Sijhana Ma Rog Chala Niyantran Mate Saghana Kamagiri 01
Varasadi Sijhana Ma Rog Chala Niyantran Mate Saghana Kamagiri 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More