- Advertisement -

વર્ષ ૨૦૨૦નાં વાર્ષિક કેલેન્ડરનું વિમોચન કરતા મુખ્યમંત્રી

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૦નાં વાર્ષિક કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિમોચન કર્યુ

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૦નાં વાર્ષિક કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિમોચન કર્યુ હતું. આ વર્ષનું કેલેન્ડર મહાત્મા ગાંધીજીના જીવન-કવન પરની થીમ આધારિત તૈયાર કરાયુ છે. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.એચ.શાહ, માહિતી નિયામક શ્રી અશોકભાઇ કાલરિયા, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ પટેલ, સંયુક્ત માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદી અને સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક શ્રી વી.એમ. રાઠોડ તસવીરમાં નજરે પડે છે. (ફોટો કેપ્શન)

Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 01

- Advertisement -

- Advertisement -

108

Get real time updates directly on you device, subscribe now.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૦નાં વાર્ષિક કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિમોચન કર્યુ

Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 04
Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 04

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૦નાં વાર્ષિક કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વિમોચન કર્યુ હતું. આ વર્ષનું કેલેન્ડર મહાત્મા ગાંધીજીના જીવન-કવન પરની થીમ આધારિત તૈયાર કરાયુ છે.

Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 02
Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 02
Related Posts
1 of 442
Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 01
Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 01

આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.એચ.શાહ, માહિતી નિયામક શ્રી અશોકભાઇ કાલરિયા, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ પટેલ, સંયુક્ત માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદી અને સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક શ્રી વી.એમ. રાઠોડ તસવીરમાં નજરે પડે છે. (ફોટો કેપ્શન)

 

Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 03
Varsh 2020 Na Varshik Calendar Nu Vimochan Karta Mukhyamantri 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More