વેરાવળમાં પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ

વેરાવળમાં પોલીસ વિભાગ દ્વારા માર્ચપાસ્ટ યોજાઇ

રાષ્ટ્રીય એકતા દીવસની ઉજવણી નિમિત્તે ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળમાં ટાવરચોક પોલીસ ચોકીથી સોમનાથ સંસ્કૃત યુનિ. સુધી માર્ચપાસ્ટ કરવામાં આવી હતી. જેમાં ડી.વાય.એસ.પી. શ્રી એમ.એમ.પરમાર, પી.આઇ. શ્રી વાજા, શ્રી મોઢાવડીયા, શ્રી પટેલ, પી.એસ.આઇ.સાંખટ સહિતનાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો-હોમગાર્ડો બેન્ડ સુરાવલી સાથે સહભાગી થયા હતા.

Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 02
173

Get real time updates directly on you device, subscribe now.

વેરાવળમાં પોલીસ વિભાગ દ્વારા માર્ચપાસ્ટ યોજાઇ

રાષ્ટ્રીય એકતા દીવસની ઉજવણી નિમિત્તે ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળમાં ટાવરચોક પોલીસ ચોકીથી સોમનાથ સંસ્કૃત યુનિ. સુધી માર્ચપાસ્ટ કરવામાં આવી હતી.

Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 04
Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 04
Also You like to read
1 of 171
Related Posts
1 of 359
Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 03
Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 03

જેમાં ડી.વાય.એસ.પી. શ્રી એમ.એમ.પરમાર, પી.આઇ. શ્રી વાજા, શ્રી મોઢાવડીયા, શ્રી પટેલ, પી.એસ.આઇ.સાંખટ સહિતનાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો-હોમગાર્ડો બેન્ડ સુરાવલી સાથે સહભાગી થયા હતા.

Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 01
Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 01
Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 02
Veraval Ma Polis Vibhaga Dvara Marcha Pasta Yojai 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More