- Advertisement -

વેરાવળ તાલુકાના આદ્વી ગામે યોજાયો સેવાસેતુનો કાર્યક્રમ

રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાના હસ્તે અરજદારોને પ્રમાણપત્રોનું વિતરણ

ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટ અને સંવેદનશીલ અભિગમ અંતર્ગત લોકોની અરજીઓનો નિકાલ ઘર આંગણે થાય અને કચેરીઓ સુધી જવું ન પડે તે માટે સેવા સેતુ ના કાર્યક્રમો લોકોને ખૂબ ઉપયોગી બની રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક તાલુકામાં અને ખાસ કરીને ગામડાઓમાં ક્લસ્ટર વાઇઝ સેવા સેતુના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લાના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો અને તાલુકાના અધિકારીઓ સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.

Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 04

- Advertisement -

- Advertisement -

74

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 439
Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 01
Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 01

વેરાવળ તાલુકાના આદ્રી ગામે આજે સેવાસેતુનો એક કાર્યક્રમ રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો.આ કાર્યક્રમમાં આદ્રી ઉપરાંત આસપાસના ગામો જેવા કે વડોદરા ડો. કિંદરવા, સીમાર, ડારી, નવાપરા, સુપાસી સહિતના ગામોના અરજદારો પણ જોડાયા હતા .સરકારશ્રીની વિવિધ યોજનાઓના તેમજ આ યોજનાઓના લાભ લેવા માટે જરૂરી એવા પ્રમાણપત્રો, દાખલા તેમજ વિધવા બહેનોને વિધવા સહાય મંજૂરીના પત્રો અધ્યક્ષ શ્રી રાજશીભાઇ જોટવા સહિતના આગેવાનો અને અધિકારીઓના હસ્તે આપવામાં આવ્યા હતા.

Also You like to read
1 of 216
Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 03
Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 03

આ કાર્યક્રમમાં રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશી ભાઈએ  જણાવ્યું હતું કે સેવા સેતુ ના કાર્યક્રમમાં લોકોની અરજીઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવે છે. અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે .અને ખાસ કરીને  સંવેદનશીલ અભિગમ દાખવીને અરજદારને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતે અરજી કરાવીને તેમની અરજી મંજૂર થાય તે માટે પ્રયાસ કરી પત્રો એનાયત કરવાનો અભિગમ સરાહનીય છે.

Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 04
Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 04

પ્રાંત અધિકારી વિનોદ પ્રજાપતિ એ રવિવારે તા.૫  અને ૧૨ જાન્યુઆરી રવિવારના રોજ મતદાન બુથ ખાતે મતદારયાદી સુધારણા અભિયાનમાં લોકોને મતદારયાદીમાં જરૂરી સુધારા-વધારા તેમજ નામ ઉમેરવા કે કમી કરવા અંગે જરૂરી ફોર્મ રજૂ કરવા  અનુરોધ કર્યો હતો .આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી ચાંદેગરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠક્કર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.ચૌધરી સહિતના હાજર રહ્યા હતા.

Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 01
Veraval Taluka Na Advi Game Yojayo Sevasetu No Karyakram 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More