- Advertisement -

વેરાવળ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

વેરાવળ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

ગીર સોમનાથ તા. ૧ ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સશક્તિકણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે આજે તા. ૧ ઓગસ્ટના રોજ કોમ્યુનીટી હોલ વેરાવળ ખાતે જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 02

- Advertisement -

- Advertisement -

250

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 483

Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 01
Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 01

આ પ્રસંગે સરકારી વકીલશ્રી પ્રજાપતિએ મહિલાલક્ષી કાયદાની કલમો વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓને વાણી, રહેવાની, પહેરવેશ, હરફા-ફરવા, વ્યવસાય અને લગ્ન સહિત અનેકવિધ બાબતો પ્રત્યે સરકારે સ્વતંત્રતા આપવામાં આવી છે. મહિલાના રક્ષણ માટે દેશમાં કડક કાયદાઓ અમલમાં છે. જીંદગી જીવવા માટે આપેલી છે. દહેજ પ્રતિબંધક ફિલ્ડ અધિકારીશ્રી કે.ડી. ચેતરીયાએ કહ્યું કે, મહિલાઓ રક્ષણ માટે સરકાર ખુબજ સંવેદનશીલ છે.

Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 02
Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 02

મહિલાઓને મુશ્કેલીના સમયે ગભરાવવાની જરૂર નથી. પરંતુ તેમને મળેલા મુળભૂત અધિકારો આપવાની સરકારની જવાબદારી છે. જેથી મહિલાઓએ જાગૃત થવાની આવશ્યકતા છે. સખી વન સ્ટોપ સેન્ટરના અનિતાબેને જણાવ્યું હતું કે, સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની સમસ્યાના નિકાલ માટે ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત છે. જ્યાં મહિલા કોઈપણ જાતના સંકોચ વગર તેમની મુશ્કેલી જણાવી શકે છે અને તેનો નિકાલ પણ કરવામાં આવે છે. આ સેન્ટર ૨૪ કલાક માટે કાર્યરત રહે છે.

Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 03
Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 03

કસ્તુરબા મહિલા મંડળ સંચાલિત કરાટે કલાસીસની વિધાર્થીનીઓ કરાટે પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને આભારવિધી મહિલા પી.એસ.આઈ. પી.વી.સાંખડે કરી હતી. આ તકે પ્રો.ડો.મીનાબેન રાવલ, પ્રો.ડો.નીલાબેન તેમજ મહિલા પોલીસ ટીમ અને મહિલા કોલેજની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 04
Veravala Khate Mahila Suraksa Divasa Ni Ujavani 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More