વિધાનસભા ખાતેપંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી  નિમિત્તે પુષ્પાંજલિ અપાશે

પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે તા.૧૪મી નવેમ્બર-૨૦૧૯ના રોજ વિધાનસભા ખાતે અધ્યક્ષશ્રી દ્વારા પુષ્પાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે તા.૧૪મી નવેમ્બર-૨૦૧૯ના રોજ વિધાનસભા ખાતે અધ્યક્ષશ્રી દ્વારા પુષ્પાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડિયમમાં તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવશે. પંડિત નહેરૂજીને પુષ્પાંજલિ આપવા જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિધાનસભાના સચિવશ્રી દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે.

Vavajhoda Darmiyaan Savaceti Ane Salamati Mate Nagariko Atali Takedari Rakhe 01
205

Get real time updates directly on you device, subscribe now.

વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી  નિમિત્તે પુષ્પાંજલિ અપાશે

Also You like to read
1 of 171

પંડિત જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે તા.૧૪મી નવેમ્બર-૨૦૧૯ના રોજ વિધાનસભા ખાતે અધ્યક્ષશ્રી દ્વારા પુષ્પાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડિયમમાં તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવશે. પંડિત નહેરૂજીને પુષ્પાંજલિ આપવા જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિધાનસભાના સચિવશ્રી દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે. (જનકદેસાઇ/જિતેન્દ્રરામી)

Vavajhoda Darmiyaan Savaceti Ane Salamati Mate Nagariko Atali Takedari Rakhe 01
Vavajhoda Darmiyaan Savaceti Ane Salamati Mate Nagariko Atali Takedari Rakhe 01
Related Posts
1 of 359

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More