- Advertisement -

વિદ્યાર્થીઓ અને વાલીઓને તણાવમુકત બનાવતી આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને તણાવમુકત બનાવતી ‘આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન'

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શૈક્ષણિક સંકુલોમાં આગામી માર્ચ-૨૦૨૦માં ધો-૧૦ અને ધો-૧૨ના વિદ્યાર્થી બોર્ડની જાહેર પરીક્ષા આપશે. જેથી સ્‍વાભાવિક રીતે વિદ્યાર્થીઓ તણાવમુકત તેમજ હમારાત્‍મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિહ્‌નરૂપ જાહેર પરીક્ષામાં સફળતા પ્રાપ્‍ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન તા.૦૫/૦૨/૨૦૨૦થી શરૂ કરવામાં આવશે.

Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 01

- Advertisement -

- Advertisement -

33

Get real time updates directly on you device, subscribe now.

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને તણાવમુકત બનાવતી ‘આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન’

Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 01
Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 01

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં આવેલા માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શૈક્ષણિક સંકુલોમાં આગામી માર્ચ-૨૦૨૦માં ધો-૧૦ અને ધો-૧૨ના વિદ્યાર્થી બોર્ડની જાહેર પરીક્ષા આપશે. જેથી સ્‍વાભાવિક રીતે વિદ્યાર્થીઓ તણાવમુકત તેમજ હમારાત્‍મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિહ્‌નરૂપ જાહેર પરીક્ષામાં સફળતા પ્રાપ્‍ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન તા.૦૫/૦૨/૨૦૨૦થી શરૂ કરવામાં આવશે.

Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 02
Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 02

જે હેલ્‍પલાઇનમાં મનોચિકિત્‍સક, કાઉન્‍સેલર તેમજ વિવિધ વિષયોના નિષ્‍ણાંતો માર્ગદર્શન માટે સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક તેમજ સાંજે ૬-૦૦ થી ૮-૦૦ કલાક દરમિયાન ઉપસ્‍થિત રહેશે. જ્‍યારે મનોચિકિત્‍સક તરીકે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કૉલેજ, વલસાડના ડૉ. મનુભાઇ પરમારના મો.નં. ૯૪૦૮૨૦૦૫૧૯ ઉપર કોઇપણ સમયે ફોન કરી માર્ગદર્શન મેળવી શકાશે. ધો-૧૦ અને ધો-૧૨ના સામાન્‍ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહના વિવિધ વિષયોના જે વિષય શિક્ષકોની સ્‍વેચ્‍છાએ આ હેલ્‍પલાઇન થકી આ ભગીરથ કાર્ય માટે સંમત થયા છે.

Related Posts
1 of 483
Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 03
Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 03

તે વિષય નિષ્‍ણાંતોના ફોન નંબર ઉપર સંપર્ક કરી વાલીઓ કે વિદ્યાર્થીઓ પોતાની મુંઝવણો દુર કરી શકે છે. હેલ્‍પલાઇન માટે ૭૫-નિષ્‍ણાંતોની ટીમને વેદાંત મલ્‍ટી પર્પસ સ્‍કુલ, મગોદ ડુંગરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, મનોચિકિત્‍સક ડો.મનુભાઇ પરમાર તથા મેડિકલ કોલેજ એન્‍ડ હોસ્‍પિટલ વલસાડના મનોચિકિત્‍સકના અન્‍ય પ્રોફેસરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 04
Vidyarthio Ane Valio Ne Tanavamukat Banavati Aatmvishwas Helpline 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More