- Advertisement -

વોટસન મ્યુઝિયમ ખાતે ‘‘મ્યુઝિયમ સપ્તાહ’’ અન્વયે લોકશૈલીના ચિત્રોનું પ્રદર્શન યોજાશે

રાજકોટનાં વોટસન મ્યુઝિયમના ઉપક્રમે તા.૭ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન ‘મ્યુઝિયમ સપ્તાહ’ ઉજવાશે. જે અંતર્ગત તા. ૭ જાન્યુઆરી બપોરે ૧૨ કલાકે ભાવનગરના પ્રસિધ્ધ ચિત્રકાર નિરૂપમાબેન ટાંકના હસ્તે સર્જાયેલા લોકશૈલીના ચિત્રપ્રદર્શન નિહાળી શકાશે.

રાજકોટનાં વોટસન મ્યુઝિયમના ઉપક્રમે તા.૭ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન ‘મ્યુઝિયમ સપ્તાહ’ ઉજવાશે. જે અંતર્ગત તા. ૭ જાન્યુઆરી બપોરે ૧૨ કલાકે ભાવનગરના પ્રસિધ્ધ ચિત્રકાર નિરૂપમાબેન ટાંકના હસ્તે સર્જાયેલા લોકશૈલીના ચિત્રપ્રદર્શન નિહાળી શકાશે. આ પ્રસંગે ડો.ઘનશ્યામભાઈ દેસાઈ દ્વારા કલા સંસ્કૃતિક વિષયક વ્યાખ્યાન પણ આપવામાં આવશે. મ્યુઝિયમ નિહાળવાનો સમય સવારે ૧૦ થી સાંજે પ નો રહેશે તેમ વોટસન મ્યુઝિયમના કયુરેટરશ્રી સંગીતાબેન રામાનુજની યાદીમાં જણાવાયું છે. (પ્રિયંકા)

Watson Museum Khate Museum Saptah Anvaye Lokasaili Na Chitro Nu Pradarshan Yojase 01 (1)

- Advertisement -

- Advertisement -

85

Get real time updates directly on you device, subscribe now.

વોટસન મ્યુઝિયમ ખાતે ‘‘મ્યુઝિયમ સપ્તાહ’’ અન્વયે લોકશૈલીના ચિત્રોનું પ્રદર્શન યોજાશે

રાજકોટનાં વોટસન મ્યુઝિયમના ઉપક્રમે તા.૭ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન ‘મ્યુઝિયમ સપ્તાહ’ ઉજવાશે. જે અંતર્ગત તા. ૭ જાન્યુઆરી બપોરે ૧૨ કલાકે ભાવનગરના પ્રસિધ્ધ ચિત્રકાર નિરૂપમાબેન ટાંકના હસ્તે સર્જાયેલા લોકશૈલીના ચિત્રપ્રદર્શન નિહાળી શકાશે.

Watson Museum Khate Museum Saptah Anvaye Lokasaili Na Chitro Nu Pradarshan Yojase 01 (1)
Watson Museum Khate Museum Saptah Anvaye Lokasaili Na Chitro Nu Pradarshan Yojase 01 (1)
Also You like to read
1 of 181
Related Posts
1 of 439

આ પ્રસંગે ડો.ઘનશ્યામભાઈ દેસાઈ દ્વારા કલા સંસ્કૃતિક વિષયક વ્યાખ્યાન પણ આપવામાં આવશે. મ્યુઝિયમ નિહાળવાનો સમય સવારે ૧૦ થી સાંજે પ નો રહેશે તેમ વોટસન મ્યુઝિયમના કયુરેટરશ્રી સંગીતાબેન રામાનુજની યાદીમાં જણાવાયું છે. (પ્રિયંકા)

Watson Museum Khate Museum Saptah Anvaye Lokasaili Na Chitro Nu Pradarshan Yojase 02
Watson Museum Khate Museum Saptah Anvaye Lokasaili Na Chitro Nu Pradarshan Yojase 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More