- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન

સુરેન્દ્રનગર જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન

સુરેન્દ્રનગર જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન | રાજકોટ તા.૧૭ ડીસેમ્બર –  ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી  મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા  તરફથી જણાવવામાં  આવે  છે કે

Weekend Weather In Surendranagar District

- Advertisement -

- Advertisement -

84

Get real time updates directly on you device, subscribe now.

સુરેન્દ્રનગર જિલ્લાનું સપ્તાહ દરમિયાનનું હવામાન

Also You like to read
1 of 203

રાજકોટ તા.૧૭ ડીસેમ્બર –  ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી  મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા  તરફથી જણાવવામાં  આવે  છે કે,  ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના  સુરેન્દ્રનગર જીલ્લામાં આગામી તા.૧૮-૧૨-૨૦૧૯ થી તા.૧૮-૧૨-૨૦૧૯ દરમ્યાન હવામાન સુકું અને આંશિક વાદળછાયું રહશે. પવનની દિશા ઈશાનની રહેવાની અને પવનની ઝડપ ૯ થી ૧૫ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૨૭-૨૯ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૧-૧૪ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. (યાજ્ઞિક / યાજ્ઞિક)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Related Posts
1 of 439

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More