- Advertisement -

વરસાદમાં કેવો હોય તમારો આહાર, કે ન થાય તમારા સ્વાસ્થ્ય પર પ્રહાર

- Advertisement -

- Advertisement -

6,177

Get real time updates directly on you device, subscribe now.

વરસાદમાં કેવો હોય તમારો આહાર, કે ન થાય તમારા સ્વાસ્થ્ય પર પ્રહાર

વરસાદની સાથે આવે છે ઘણી બધી બીમારીઓ ઘણીવાર તે પેટથી જોડાયેલી હોય છે વરસાદના સમયમાં યોગ્ય રીતે આહાર ન લેવાના કારણે પેટ સંબંધિત બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે.  વિશેષજ્ઞોના કહ્યા મુજબ કે કોઈપણ તમારા દૈનિક આહારમાં પરિવર્તન કરીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને ઓછી કરી શકે છે.  તો ચાલો જાણીએ થોડીક ટિપ્સ દ્વારા કે વરસાદના સમયમાં આપણી હેલ્થ કેવી રીતે હેલ્ધી રાખી શકીએ.

Related Posts
1 of 528

monsoon

  • વરસાદના મોસમમાં ઉક્ળેલું પાણી પીવું જોઈએ કેમકે પાણીમાં જંતુઓ મોજુદ હોય છે. ઓછા નમક વાળા આહાર લો અને વધારે નમક વાળા ભોજનથી બચો કેમ કે તે બ્લડ પ્રેસર વધારી શકે છે, સોજા વધાવી શકે છે.
  • આહારમાં ગરમ દાળ કે સુપ ને સામેલ કરો. હળદર, લવિંગ, કાળા મરી અને જીરા જેવા મસાલાઓ ને જમવાનું બનાવવા ના સમયે ઉપયોગ કરો.
  • વરસાદના સમયે સૂપનું સેવન સોજા ઓછા કરવા અને સંક્રમણની સામે ફાઇટ કરવામાં મદદ કરે છે.
  • કાચા ફળો અને શાકભાજીના સેવન કરવાથી બચો જેમકે, કોબીજ તેનાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે.
  • હળદર ફક્ત એક એન્ટીબાયોટીક નથી, પરંતુ તે સોજાને પણ ઓછું કરવામાં મદદ કરે છે ખરી રીતે તે પાચનતંત્ર મા સોજા ઓછા કરવામાં મદદગાર સાબિત થાય છે.
  • વરીયાળી ને જમ્યા બાદ ખાઈ શકાય છે, તે જમવાનું પચાવવામાં મદદ કરે છે અને ગેસ સંબંધી સમસ્યાઓ ની સંભાવનાઓને ઓછી કરે છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: