દિવાળી પર્વે વિશ્વ બેંકના પ્રેસિડેન્ટ ગુજરાતમાં આવ્યા

દિવાળી પર્વે વિશ્વ બેંકના પ્રેસિડેન્ટ ગુજરાતમાં આવ્યા એ શુભસંકેત છે : ગુજરાત દેશનું સહુ થી સમૃદ્ધ રાજ્ય બનશે : મુખ્યમંત્રીશ્રી

બેન્ક એ લક્ષ્મીનું પ્રતીક છે એનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વની સહુથી મોટી નાણાકીય સંસ્થા એટલે વિશ્વ બેન્ક. એના અધ્યક્ષ આપણી વચ્ચે લક્ષ્મી પર્વ જેવી દીપોત્સવી મનાવે એ ખૂબ મોટો શુભ સંકેત છે.

World Bank President Visits Statue Of Unity 03
253

Get real time updates directly on you device, subscribe now.

દિવાળી પર્વે વિશ્વ બેંકના પ્રેસિડેન્ટ ગુજરાતમાં આવ્યા એ શુભસંકેત છે : ગુજરાત દેશનું સહુ થી સમૃદ્ધ રાજ્ય બનશે : મુખ્યમંત્રીશ્રી

World Bank President Visits Statue Of Unity 01
World Bank President Visits Statue Of Unity 01

બેન્ક એ લક્ષ્મીનું પ્રતીક છે એનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વની સહુથી મોટી નાણાકીય સંસ્થા એટલે વિશ્વ બેન્ક. એના અધ્યક્ષ આપણી વચ્ચે લક્ષ્મી પર્વ જેવી દીપોત્સવી મનાવે એ ખૂબ મોટો શુભ સંકેત છે.

Also You like to read
1 of 171
Related Posts
1 of 359
World Bank President Visits Statue Of Unity 02
World Bank President Visits Statue Of Unity 02

આ ઘટના દર્શાવે છે કે, આગામી સમયમાં ગુજરાત દેશનું સહુથી સમૃદ્ધ, સુખી રાજ્ય બનશે. તેમણે દીપાવલીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, માં લક્ષ્મીજીની કૃપા ગુજરાત અને ગુજરાતીઓ ઉપર નિરંતર વરસતી રહે. તેમણે સહુને સ્વસ્થ અને સુખી નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. (પી.આર.ઓ-સી.એમ. / માનવાલા)

World Bank President Visits Statue Of Unity 03
World Bank President Visits Statue Of Unity 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

READ IN GUJARATI READ IN HIndi READ IN English

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More