- Advertisement -

વર્લ્ડ પેરેન્ટીંગ ડે

- Advertisement -

- Advertisement -

149

Get real time updates directly on you device, subscribe now.

શિશુના જન્મથી લઈને વયસ્ક થાય ત્યાં સુધી તેને શિક્ષિત અને સંસ્કારી
બનાવવા પાલન-પોષણ કરવું તેને બાળ સંસ્કાર અથવા પેરેન્ટીંગ કહેવાય.

વધારે પડતા શિશુ તેમજ બાલક કે બાલિકાઓ પોતાના માતા-પિતાની સાથે જ રહે છે. અમુક બાળકો તેના દાદા-દાદી અથવા નાના-નાની ની સાથે રહેતા હોય છે. પરંતુ અમુક એવી પરિસ્થિતિઓ હોય છે, જેની સારવાર સરકાર અથવા સ્વયંસેવી સંસ્થાઓ બાળકોની કાળજી રાખે છે.

Also You like to read
1 of 46
Related Posts
1 of 401

  • દુનિયાના આવા હજારો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એ બાળપણના પહેલા 5 વર્ષની મહત્વતા વિશે ઘણું લખ્યું છે. વૈશ્વિક ધોરણે ઘણી બધી સંસ્થાઓ પણ આ બાબતે ઘણું સારું કામ કરી રહી છે.
  • યુનાઇટેડ નેશન્સનું પણ આવનારા 15 વરસનું લક્ષ્ય આ જ છે. “બાળપણના દિવસોનું મહત્વ મા-બાપ અને વાલીઓ સમજે અને અસરકારક રીતે તેમના સુધી પહોંચે.”
  • બાળકો પાછળ આપેલો યોગ્ય સમય જ આ દુનિયા અને તેમાં વસતા લોકોને વધારે ઉત્તમ બનાવશે.
  • તો ચાલો ‘વધુ સારા પરેન્ટિંગની સોચ’ તરફ આપણે બધા સાથે આગળ વધીએ.

માનવતાના આ પર્વને આપણે સૌ હળીમળીને સાથે ઉજવીએ.

આપણા બધાની આ મજબૂત માન્યતાને એક દિવસના સ્વરૂપે ઉજવીને આપણે બધા જ વાલીઓને
બાળપણની અગત્યતાનો એક અસરકારક સંદેશો આપવા માગીએ છીએ કે બાળક પાછળ
આપેલો સમય એ હકીકતમાં આ દુનિયાને વધુ સારી બનાવવા માટે આપેલા સમય બરાબર છે.
*વર્લ્ડ પરેન્ટિંગ ડે ને ઊજવવા પાછળના મુખ્ય ઉપદેશો જાણવા અને આ ઉદ્દેશને સમર્થન
આપવા માટે મિસ્ડ કોલ કરો 7227 040 040 અથવા વેબસાઈટની મુલાકાત લો
www.worldparentingday.org

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More