ઝાયડસ હોસ્પીટલમાં ઉજવાયો ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ

દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઈ મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ

દાહોદ, શુક્રવાર : શુક્રવારે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચીત રાજએ ઝાયડસ હોસ્પીટલમાં માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લીધી હતી અને મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ હતુ.

Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 04
274

Get real time updates directly on you device, subscribe now.

ઝાયડસ હોસ્પીટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડની ઉજવણી

Related Posts
1 of 326

દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઈ મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ

Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 02
Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 02

દાહોદ, શુક્રવાર : શુક્રવારે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચીત રાજએ ઝાયડસ હોસ્પીટલમાં માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લીધી હતી અને મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ હતુ.

Also You like to read
1 of 138
Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 04
Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 04

જિલ્લાના આઇસીડીએસ વિભાગ દ્વારા હોસ્પીટલમાં દાખલ માતાઓ અને નવજાત બાળકીઓને મમતા કીટનું વિતરણ કરવાનો આ દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચીત રાજે ઝાયડસ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલી માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઇ મમતા કીટનું વિતરણ કર્યુ હતું અને હોસ્પીટલ દ્વારા તેમની કેવી કાળજી રાખવામાં આવે છે તે બાબતે પૃચ્છા કરી હતી.

Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 01
Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 01

હોસ્પીટલના અધિકારીઓને માતાઓ અને બાળકીઓ પ્રત્યે વિશેષ કાળજી લેવા સૂચનો કર્યા હતા અને હોસ્પીટલ સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨ થી ૧૧ ઓકટોબરને યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ઉજવવામાં આવે છે.

Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 03
Zydus Hospital Ma Ujavayo International Day Of Girl Child 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

 

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More