બ્રેડ પુલાવ – Bread Pulav

સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી તેમાં બટેકા ઉમેરી, પછી તેમાં મીઠું, હળદર ઉમેરી સાંતળવા. બટેકા ચડે એટલે તેમાં ડુંગળી ઉમેરવી બને સરસ ચડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી તેમાં બ્રેડના ટુકડા અને ભાત ઉમેરવા.બધું બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દેવો. સર્વિંગ પ્લેટમાં લઇ કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે બ્રેડ પુલાવ

777

Get real time updates directly on you device, subscribe now.

Bread Pulav-1
બ્રેડ પુલાવ માટેની સામગ્રી

Also You like to read
1 of 3
Related Posts
1 of 298
  • ૧ વાટકી ભાત
  • ૧ વાટકી બેડના ટુકડા
  • ૧ બટેકુ
  • ૩ ડુંગળી
  • ૧ લીલું મરચું
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ખાંડ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી લીંબુનો રસ
  • મીઠું
  • ૧ ચમચો તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરું
  • ચપટી હિંગ
  • લીમડાના પાન
બ્રેડ પુલાવ બનાવવાની રીત :

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી તેમાં બટેકા ઉમેરી, પછી તેમાં મીઠું, હળદર ઉમેરી સાંતળવા.
  • બટેકા ચડે એટલે તેમાં ડુંગળી ઉમેરવી બને સરસ ચડી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી તેમાં બ્રેડના ટુકડા અને ભાત ઉમેરવા.
  • બધું બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દેવો.
  • સર્વિંગ પ્લેટમાં લઇ કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું.
  • તો તૈયાર છે બ્રેડ પુલાવ

નોંધ: વટાણા,ગાજર જેવા આપના મનગમતા પારબોઈલ કરેલ વેજી ઉમેરી શકાય.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More