- Advertisement -

સેરાજેમ : જીવનઉર્જા લાઈફકેર થેરાપી સેન્ટર ભાગ-૨

આજે અમો તમને રાજકોટ સ્થિત “જીવનઉર્જા લાઈફકેર” સેરાજેમ થેરાપી સેન્ટરમાં થોડા દિવસો પહેલા આવો જ એક કાર્યક્રમ યોજાયો જેમાં પીડિત દર્દીઓએ સેરજેમ થેરાપી લીધા પહેલા અને સારું થયા બાદની સ્થિતિ વિષે પોતાની વ્યાથાઓ એટલે કે ટેસ્ટીમની બધાની સમક્ષ રજુ કરી હતી.

- Advertisement -

- Advertisement -

1,485

Get real time updates directly on you device, subscribe now.

આજે અમો તમને રાજકોટ સ્થિત “જીવનઉર્જા લાઈફકેર” સેરાજેમ થેરાપી સેન્ટરમાં થોડા દિવસો પહેલા આવો જ એક કાર્યક્રમ યોજાયો જેમાં પીડિત દર્દીઓએ સેરજેમ થેરાપી લીધા પહેલા અને સારું થયા બાદની સ્થિતિ વિષે પોતાની વ્યાથાઓ એટલે કે ટેસ્ટીમની બધાની સમક્ષ રજુ કરી હતી.

સેરાજેમ : જીવનઉર્જા લાઈફકેર થેરાપી સેન્ટર ભાગ-૨

પરંતુ મારો આ આંનદ લાંબો સમય ચાલ્યો નહિ અને ત્રણેક વર્ષ બાદ ફરીથી દુઃખાવો શરુ થઇ ગયો અને ફરીથી ડોક્ટર અને દવા ચાલુ થઇ ગઈ જેમાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૯ સુધીમાં લગભગ ૪ વખત એમ.આર.આઈ. કરાવી ચુક્યો છુ. જેમાં છેલ્લા એક વર્ષથી મારી પરીસ્થિત ખુબ જ વિકટ બની ગઈ હતી. જેમાં દવા અને આરામથી પણ કઈજ ફેર પડતો ન હતો.

પરંતુ ગત ફેબ્રુઆરીમાં હું જીવનઉર્જા લાઈફકેર સેરાજેમ થેરાપી સેન્ટરમાં થેરાપી લીધા બાદ મને ખુબ જ સારું થવા લાગ્યું. જ્યારથી હું અહી આવ્યો છુ ત્યારથી મારો દુ:ખાવો દુર થવા લાગ્યો છે. આજ દિવસ સુધી મને કાંઈ થયું નથી. જ્યારે છેલ્લા છ મહિના પહેલા મને એવો દુ:ખાવો થતો કે મારા હાથ પગ કામ કરી શકતા નહોતા. મારી પત્ની મને ખવડાવતી.

Related Posts
1 of 481

જો કે હવે મને સારું થઇ ગયું છે. વર્ષો સુધી મેં સહન કર્યું. પણ હવે તમને જણાવી દઉં કે મારા સારા થવાનું કારણ આપણા શરીરમાં રહેલ સ્પાઈનલ કોર્ડ છે, જેને આપણે બહારથી જોઈ શકતા નથી. જે કુદરતની અનમોલ ભેટ છે.

પરંતુ આપણી રોંગ સ્ટાઈલ અથવા બીજા અન્ય પેરામીટર્સ આડાઅવડા થવાથી તે ડિસ્ટર્બ થઈ જાય છે. જેમ કે, ખોટી બેસવાની સ્ટાઈલ, આપણે સીધા કે ટટ્ટાર બેસતા નથી, વધારે પેટ વધુ જવાથી આપણું બધુજ વજન સ્પાઈનલ કોડ પર પ્રેશર આવવું વગેરે જેવા કારણોથી સ્પાઈનલ કોડ ડિસ્ટર્બ થઈ જાય છે. મારો આટલો વર્ષોનો અનુભવ છે, કોઈ કસરત કે દવાએ કામ ન કર્યું તે સેરાજેમ થેરાપી એ કર્યું છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More