- Advertisement -

સેરાજેમ : જીવનઉર્જા લાઈફકેર થેરાપી સેન્ટર ભાગ-૩

આપણે જોયું છે કે સાંભળ્યું છે કે આવા લોકો સાજા થઇ જાય અથવા તેમનો રોગ દુર થાય કે સારું થઇ જાય ત્યારે તેઓ કેટલા ખુશખુશાલ હોય અને જ્યારે તેમની પીડા કેવી હતી, કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી વગેરે જેવી પરિસ્થિતિ વિશે શું ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે જો ન કર્યો હોય તો જરૂર કરવો જોઈએ.

- Advertisement -

- Advertisement -

1,573

Get real time updates directly on you device, subscribe now.

આપણે જોયું છે કે સાંભળ્યું છે કે આવા લોકો સાજા થઇ જાય અથવા તેમનો રોગ દુર થાય કે સારું થઇ જાય ત્યારે તેઓ કેટલા ખુશખુશાલ હોય અને જ્યારે તેમની પીડા કેવી હતી, કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી વગેરે જેવી પરિસ્થિતિ વિશે શું ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે જો ન કર્યો હોય તો જરૂર કરવો જોઈએ.

સેરાજેમ : જીવનઉર્જા લાઈફકેર થેરાપી સેન્ટર ભાગ-૩

Related Posts
1 of 480

એ સિવાય બે વર્ષ પહેલા રાજકોટના જાણીતા ડોકટરે મને બ્લડ કેન્સર છે કે નહીં તે વિષે તપાસ કરવા માટે મારો બોનમેરો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં રીઝલ્ટ આવ્યું કે હું બોર્ડર લાઇન પર છું. ત્યારબાદ મેં અમદાવાદ કેન્સર સ્પેશિયાલિસ્ટ એનકોલોજીસ્ટ ડોક્ટરને બતાવ્યું અને તેમણે મને જિનેટિક રિપોર્ટ કરાવવાનું કહ્યું અને તે રિપોર્ટ તપાસ્યા બાદ તેમણે મને કહ્યું તમે ચિંતા ન કરો તમને બ્લડ કેન્સર નથી પરંતુ બોર્ડર લાઈન પર છો. આથી દર મહિને રિપોર્ટ કરાવો અને જો રિઝલ્ટમાં કોઈ ફેરફાર થાય ત્યારે મને ફરીવાર બતાવશો, આથી હું છેલ્લા બે વર્ષથી દર મહિને બ્લડ રિપોર્ટ કરાવું છું પરંતુ રિપોર્ટમાં કઈ ઓછું કે વધારે આવતું નથી. પરંતુ જ્યારથી મેં સેરાજેમ થેરાપી લેવાની શરૂઆત કર્યા બાદ ફરીથી રિપોર્ટ કરાવાનો સમય આવ્યો ત્યારે રીપોર્ટમાં ખૂબ જ સારું ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યું, તેમાં જે પણ ખરાબ પેરામીટર હતા તે માનકના નજીક આવી ગયા હતા, જેમકે મારો “WBC” 12000 ઉપર હતો તે ઘટીને 8500 થઈ ગયો જેની નોર્મલ વેલ્યુ 4000-10500 ની વચ્ચે હોય છે. આમ, મારા બ્લડમાં ઇમ્પ્રૂવમેન્ટ થયું જે બહારથી જોઈ શકાતું નથી પણ ફિલ કરી શકાય છે, અને જે લેબ રીપોર્ટ પરથી જાણવા મળી શકે છે.

આ સિવાય હું કફ, હર્પિસ, ગ્લુકોમા જેવા વિવિધ રોગો પણ મને પરેશાન કરી ચુક્યા છે, જેનું મહદંશે કારણભૂત મારા શરીરનું ખરાબ લોહી હતું, પરંતુ જ્યારથી મેં સેરાજેમના V૩માસ્ટર પર થેરાપી લીધી છે તેના કારણે જ મારી હેલ્થમાં ઇમ્પ્રૂવમેન્ટ થયું છે. હું એવું ઈચ્છું છુ કે મેં જે તકલીફો સહન કરી છે કે થઈ છે તે ફેમિલીમાં કોઈને ન થાય. આજે વાતાવરણ, પાણી, ખોરાક, ફ્રુટ બધું જ પ્રદુષિત થઈ રહ્યું છે. જેના વિષે આપણે કશું જ કરી શકતા નથી. બીજું હેલ્થ માટે ખર્ચ કરવો પડે છે, જિમમાં જાવા માટે પૈસા આપવા પડે, સમય આપવો પડે, ક્યારેક લોકો પાસે એટલો સમય પણ હોતો નથી, આવન-જાવન માટે પેટ્રોલનો પણ ખર્ચ કરવો પડે છે, પરંતુ જો તમારી પાસે સેરાજેમનું v૩ માસ્ટર હોય તો તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી, તમારે એક્સ્ટ્રા ટાઈમ પણ આપવાનો નથી, સવારના સમયે સુઈ જાવ. ટાઈમર સેટ કરો ઓટોમેટીક બંધ થઇ જશે. આમ, સેરાજેમ v૩ માસ્ટર આપણા માટે વરદાન સાબિત થઇ રહ્યું છે. જીવન ઊર્જા લાઈફકેર સેન્ટરમાં પણ આવી જ સહુલીયત અને એ પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે. હું ખુબ ખુબ આભાર માનું છું. જીવન ઊર્જા લાઈફકેર સેન્ટરના સંચાલક અશ્વિન સર અને જયશ્રી મેડમ તેમજ સંપૂર્ણ સ્ટાફનો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More