મોટર વાહન કાયદા, ૨૦૧૯ હેઠળ સમાધાન શુલ્ક (માંડવાળ ફી) અંગેની પત્રકાર પરિષદ નોંધ.

ભારત સરકારે સુધારેલા મોટર વાહન અધીનિયમ, ૨૦૧૯માં ધરમૂળ ફરફારો કરી કુલ ૯૩ કોલમમાં 4૦૦ જેટલા સુધારા કરાયા છે. જે પૈકી ૨૪ કલાકમાં વાહનચાલકો, વાહન ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટરો, સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ માટે દંડનીય જોગવાઈ જાહેર કરેલ છે. તે મુજબ કાયદાનો અમલ દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, જેવા રાજ્યોમાં અમલવારી શરૂ થઇ ગયેલ છે.

New Traffic Rules 05, @Zee 24
269

Get real time updates directly on you device, subscribe now.

Read In English READ IN Gujarati
Related Posts
1 of 298

મોટર વાહન કાયદા, ૨૦૧૯ હેઠળ સમાધાન શુલ્ક (માંડવાળ ફી) અંગેની પત્રકાર પરિષદ નોંધ.

ભારત સરકારે સુધારેલા મોટર વાહન અધીનિયમ, ૨૦૧૯માં ધરમૂળ ફરફારો કરી કુલ ૯૩ કોલમમાં 4૦૦ જેટલા સુધારા કરાયા છે. જે પૈકી ૨૪ કલાકમાં વાહનચાલકો, વાહન ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટરો, સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ માટે દંડનીય જોગવાઈ જાહેર કરેલ છે. તે મુજબ કાયદાનો અમલ દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, જેવા રાજ્યોમાં અમલવારી શરૂ થઇ ગયેલ છે.

New Traffic Rules 08
New Traffic Rules 08, @Zee 24

ગુજરાત રાજ્યમાં આ અધિનિયમ દ્વારા નક્કી કરવામાં આવેલ દંડનીય જોગવાઇઓની અમલવારીની ચર્ચા વિચારણા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તા. 06/09/2019ના રોજ ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરેલ હતું. આ બેઠકમાં શ્રી નીતિનભાઇ પટેલ-નાયબ મુખ્યમંત્રીશ્રી હાજર રહેલ. આ બેઠક અઢી થી ત્રણ કલાક ચાલેલી. આ મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરનામાની નામની એક-એક કલમોની વિષદ છણાવટ કરી હતી. આ છણાવટ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હાલનો દંડની જોગવાઈ, સૂચિત જાહેરનામાં દ્વારા અમલમાં આવનાર દંડની જોગવાઈની સરખામણી કરી હતી. ઉપસ્થિત મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓના મંતવ્ય મેળવી ચર્ચા વિચારણાના અંતે દંડના દરો નક્કી કરાયા હતા. જે પૈકી જાહેર જનતાને સ્પર્શતાં મુખ્ય ગુનાઓ, ગુનાઓની માંડવાળ કરનાર અધિકારીઓના પત્રક આ સાથે સામેલ રાખેલ છે.

New Traffic Rules 07
New Traffic Rules 07, @Zee 24

ચર્ચા વિચારણાને અંતે જાહેરનામાની અમલવારની વ્યવહારૂતાને લક્ષમાં રાખી છે. આ જાહેરનામાં દ્વારા મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાં માટે રોજ-બરોજ બનતાં ગુંનાઓ માટે માડંવાળ ફી નક્કી કરવા સંવેદનશીલ અભગમ રાખેલ. અમલમાં આવનાર કાયદો નવો છે, જાહેર જનતા ઉપર નાણાકીય ભારણ ઓછું પડે અને લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરતા શરૂ થાય તે માટે ગુજરાત સરકારે જુના કાયદાની સરખામણીમાં નવા કાયદા સમતુલા રાખી છે. પરંતુ નિર્દોષ નાગરકની જિંદગી અને જાહેર રોડ સલામતી માટે જોખમી હોય તેવા ગુનાઓ જેવા કે, પુરઝડપે વાહન ચલાવવું, રજીસ્ટ્રેશન વગર કે ફીટનેશ વગર વાહન ચલાવવું, વિમા વગર વાહન ચલાવવું, દારૂ અથવા ડ્રગ્સના નશામાં નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું વિગેરે ગુનાઓ માટે મહત્તમ દંડ કરવાનું જાહેર કરેલ છે. આ ગુનાઓના નિયંત્રણ માટે સરકાર કોઇપણ પ્રકારના સમાધાન નહી કરવા નક્કી કરેલ છે.

New Traffic Rules 06
New Traffic Rules 06, @Zee 24

આ દંડની અમલવારી દરમિયાન જાહેરજનતાની રોડ ઉપરની સલામતી જળવાઈ, અકસ્માતોનું પ્રમાણ ઘટે, અકસ્માતોથી થતા મૃત્યુ માં ઘટાડો થાય અને એક પણ નિર્દોષ નાગરિકની અમૂલ્ય જિંદગીનો ભોગ ન લેવાઈ તે બાબતનો સરકારશ્રી દ્વારા અભિગમ રાખવામાં આવેલ છે.

New Traffic Rules 05
New Traffic Rules 05, @Zee 24

ટ્રાફિકનાં ગુનાઓનાં નિયંત્રણ માટે સરકારશ્રી દ્વારા ટ્રાફિકના ગુનાઓની તમામ કામગીરી પેમેન્ટ સહિત ડીજીટલ સ્વરૂપે બનાવવાનું નક્કી કરેલ છે. આ તમામ ગુનાઓની વિગત ઓટોમેટિક આરટીઓ અને પોલીસના ડેટાબેઝમાં અપડેટ થઈ જશે. જેથી ટ્રાફિકનો ગુનો કરનાર કોઈપણ ઇસમ છટકી શકશે નહીં.

New Traffic Rules 04
New Traffic Rules 04, @Zee 24

ભારત સરકારે સુધારેલા મોટર વાહન અધીનિયમ, ૨૦૧૯માં ધરમૂળ ફરફારો કરી કુલ ૯૩ કોલમમાં 4૦૦ જેટલા સુધારા કરાયા છે. જે પૈકી ૨૪ કલાકમાં વાહનચાલકો, વાહન ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટરો, સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ માટે દંડનીય જોગવાઈ જાહેર કરેલ છે. તે મુજબ કાયદાનો અમલ દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, જેવા રાજ્યોમાં અમલવારી શરૂ થઇ ગયેલ છે.

New Traffic Rules 03
New Traffic Rules 03, @Zee 24

ગુજરાત રાજ્યમાં આ અધિનિયમ દ્વારા નક્કી કરવામાં આવેલ દંડનીય જોગવાઇઓની અમલવારીની ચર્ચા વિચારણા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તા. 06/09/2019ના રોજ ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરેલ હતું. આ બેઠકમાં શ્રી નીતિનભાઇ પટેલ-નાયબ મુખ્યમંત્રીશ્રી હાજર રહેલ. આ બેઠક અઢી થી ત્રણ કલાક ચાલેલી. આ મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરનામાની નામની એક-એક કલમોની વિષદ છણાવટ કરી હતી. આ છણાવટ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હાલનો દંડની જોગવાઈ, સૂચિત જાહેરનામાં દ્વારા અમલમાં આવનાર દંડની જોગવાઈની સરખામણી કરી હતી. ઉપસ્થિત મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓના મંતવ્ય મેળવી ચર્ચા વિચારણાના અંતે દંડના દરો નક્કી કરાયા હતા. જે પૈકી જાહેર જનતાને સ્પર્શતાં મુખ્ય ગુનાઓ, ગુનાઓની માંડવાળ કરનાર અધિકારીઓના પત્રક આ સાથે સામેલ રાખેલ છે.

New Traffic Rules 02
New Traffic Rules 02, @Zee 24
Also You like to read
1 of 112

ચર્ચા વિચારણાને અંતે જાહેરનામાની અમલવારની વ્યવહારૂતાને લક્ષમાં રાખી છે. આ જાહેરનામાં દ્વારા મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાં માટે રોજ-બરોજ બનતાં ગુંનાઓ માટે માડંવાળ ફી નક્કી કરવા સંવેદનશીલ અભગમ રાખેલ. અમલમાં આવનાર કાયદો નવો છે, જાહેર જનતા ઉપર નાણાકીય ભારણ ઓછું પડે અને લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરતા શરૂ થાય તે માટે ગુજરાત સરકારે જુના કાયદાની સરખામણીમાં નવા કાયદા સમતુલા રાખી છે. પરંતુ નિર્દોષ નાગરકની જિંદગી અને જાહેર રોડ સલામતી માટે જોખમી હોય તેવા ગુનાઓ જેવા કે, પુરઝડપે વાહન ચલાવવું, રજીસ્ટ્રેશન વગર કે ફીટનેશ વગર વાહન ચલાવવું, વિમા વગર વાહન ચલાવવું, દારૂ અથવા ડ્રગ્સના નશામાં નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું વિગેરે ગુનાઓ માટે મહત્તમ દંડ કરવાનું જાહેર કરેલ છે. આ ગુનાઓના નિયંત્રણ માટે સરકાર કોઇપણ પ્રકારના સમાધાન નહી કરવા નક્કી કરેલ છે.

New Traffic Rules 01
New Traffic Rules 01, @Zee 24

આ દંડની અમલવારી દરમિયાન જાહેરજનતાની રોડ ઉપરની સલામતી જળવાઈ, અકસ્માતોનું પ્રમાણ ઘટે, અકસ્માતોથી થતા મૃત્યુ માં ઘટાડો થાય અને એક પણ નિર્દોષ નાગરિકની અમૂલ્ય જિંદગીનો ભોગ ન લેવાઈ તે બાબતનો સરકારશ્રી દ્વારા અભિગમ રાખવામાં આવેલ છે.

ટ્રાફિકનાં ગુનાઓનાં નિયંત્રણ માટે સરકારશ્રી દ્વારા ટ્રાફિકના ગુનાઓની તમામ કામગીરી પેમેન્ટ સહિત ડીજીટલ સ્વરૂપે બનાવવાનું નક્કી કરેલ છે. આ તમામ ગુનાઓની વિગત ઓટોમેટિક આરટીઓ અને પોલીસના ડેટાબેઝમાં અપડેટ થઈ જશે. જેથી ટ્રાફિકનો ગુનો કરનાર કોઈપણ ઇસમ છટકી શકશે નહીં.

“કોઈપણ વાહન માલિક ઇલેક્ટ્રોનિક સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરે તો પોલીસ, આરટીઓ અધિકારીઓએ આ દસ્તાવેજો માન્ય રાખવાના રહેશે.”

Speed limit on various types of Roads in Gujarat

A B C D E F G H I
No. Class of Motor Vehicles Expressway Vehicles with excess control 4 lane and above divided ( including National and State Highway Carriageway (roads with median strips/drivers) State highway (other than those at column D) Road within municipal limits Main District Road Other District Road Village Road
 
1

Motor Vehicles used for carriage of passengers comprising not more than eight seats in addition to the driver’s seat (M1category vehicles)  

120

100

80

70

65

60

50

2

Motor vehicles used for carriage of passengers nine or more seats in addition to the driver’s seat (M3 category vehicles)  

100

90

75

60

60

60

50

3A Motor vehicles used for carriage of goods (All N category Vehicles) 80 80 70 60 60 50 40
3B Tractor 40 40 40 30 30 30 30
 
4

Motor Cycles
(A) > 100 CC 80* 80 70 60 60 60 50
(B) < 100 CC 60 60 50 50 50 40
 
5

Quadricycle
(A) Passengers 60 60 50 50 40 40
(B) Non Passengers 50 50 40 50 40 40
6 Three-wheelers vehicles 50 50 40 40 35 30

*If permitted to ply on expressway

New Traffic Rules 08
New Traffic Rules 08, @Zee 24

મોટર વાહન કાયદા 2019 હેઠળ સમાધાન શુલ્ક (માંડવાળ ફી) અંગેની પત્રકાર પરિષદ નોંધ

ગુજરાત રાજ્યમાં આવેલ જુદાજુદા પ્રકારના માર્ગોની મહત્તમ ગતિ મર્યાદા

પ્રજાને સ્તાર્શતા મુખ્ય ગુનાઓ (ટ્રાફિક સંબંધિત) બાબતોની જોગવાઈ

Report By : Aminbhai Sidda & Source By : gujaratinformation.net

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More