• About Us
  • Advertise
  • Privacy Policy
  • Contact
  • हिन्दीहिन्दी
  • ગુજરાતીગુજરાતી
lifecarenews.in
ADVERTISEMENT
  • Home
  • News
  • Entertainment
  • Health
  • Tech
  • Business
  • Lifestyle
  • Sports
  • Travel
  • Food
  • Education
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Health
  • Tech
  • Business
  • Lifestyle
  • Sports
  • Travel
  • Food
  • Education
No Result
View All Result
lifecarenews.in
No Result
View All Result
ADVERTISEMENT
Home News

ગણેશ બારૈયાની સિદ્ધિ આભને આંબે એવી

Life Care by Life Care
03/11/2020
in News
Reading Time: 1min read
0
lifecarenews_poster
0
SHARES
20
VIEWS
Share on FacebookShare on TwitterShare on Wharsapp
ADVERTISEMENT
ADVERTISEMENT

ગણેશ બારૈયાની સિદ્ધિ આભને આંબે એવી

‘કદમ અસ્થિર હો તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી’ આ પંક્તિ તળાજા તાલુકાના અંતરિયાળ એવા ગોરખી ગામના માત્ર 3 ફુટની ઉંચાઇ અને 15 કિલો વજન ધરાવતાં ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાએ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં એડમિશન મેળવી સાકાર કરી બતાવી છે.

  • ઉંચાઇ ત્રણ ફૂટ અને વજન પંદર કિલો પરંતુ સિદ્ધિ આભને આંબે એવી
  • સાધારણ પરિવારના ગણેશ બારૈયાએ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસમાં એડમિશન મેળવ્યું
  • ડોક્ટર બનતાની સાથે જ ગણેશ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 01
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 01

આર્થિક રીતે ખૂબ જ સામાન્ય પરિવારમાં ઉછરેલા ગણેશ બારૈયા સાત બહેનો અને બે ભાઈઓ માં આઠમા ક્રમે આવે છે. તેમના પિતા વિઠ્ઠલભાઈ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભ્યાસમાં અતિ તેજસ્વી એવા ગણેશ બારૈયાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ તળાજા ખાતેની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો.ગણેશે ધોરણ નવ થી જ ડોક્ટર બનવાની નેમ સાથે ગાઢ મહેનતથી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. નીલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ ગણેશનો જુસ્સો અને ધગશ જોઈ તેને વિનામૂલ્યે ભણાવવાનો સંકલ્પ કર્યો અને આમ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણેશ ૮૭ ટકા સાથે ઉત્તિર્ણ થઈ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં દિવ્યાંગ કોટામાં પ્રવેશ મેળવવા સક્ષમ બન્યા.

ADVERTISEMENT
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 02
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 02

ગણેશના પિતા વિઠ્ઠલભાઇએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગણેશની ઉંચાઇ 3 ફુટ અને વજન માત્ર 15 કિલો હોઇ ગણેશે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ગણેશને એક વખત હું સર્કસ જોવા લઈ ગયેલો જયાં સર્કસના સંચાલકોએ ગણેશનું ટુંકુ કદ જોઇ ગણેશને સર્કસમાં કામ કરવાની મારી પાસે માગણી કરી આથી હું ખૂબ જ ગભરાયો. સર્કસ વાળા ગણેશને લઈ જશે એવા ડરથી અમે ગણેશને ક્યારેય કયાંય એકલો મુકતા નહોતા પરંતુ નીલકંઠ વિદ્યાલયના સંચાલકશ્રી રૈવતસિંહ સરવૈયા તથા ડો. દલપત કાતરીયાએ ગણેશની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભે લીધી અને ભણવામાં તેજસ્વી ગણેશને આગળ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આજે જે દેખાય છે એનું જ પરિણામ છે.

Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 03
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 03

ગણેશ બારૈયાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું ડોક્ટર બની ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માંગું છું અને જો તક મળે તો એક વખત મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત લેવા માંગુ છું.

દેશના તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોને જેના જીવનમાંથી પ્રેરણા મળે તેવા ગણેશ બારૈયા એમ.બી.બી.એસ પુર્ણ કરતાની સાથે જ સૌથી ઓછી ઉંચાઇ ધરાવતાં ડોકટર તરીકે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે.

ADVERTISEMENT
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 04
Ganesa Baraiya Ni Sidhdhi Abhane Ambe Evi 04

આ તકે ગણેશ બારૈયા તેમજ તેના પરિવારજનોએ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હર હંમેશ સાથે રહી મદદરૂપ થનાર ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.બી.પ્રજાપતિ, નાયબ કલેકટર શ્રી બિપીન તલાટી તેમજ નિલકંઠ વિદ્યાલયના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. (સંકલન : વિરેન્દ્રસિંહ પરમાર, તસ્વીર-હિરેન ત્રિવેદી, ભાવનગર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Tags: 15 કિલોAbhaneBaraiyaGanesaGanesa BaraiyaGujaratiSidhdhiઆભારઉંચાઇઉંચાઇ 3 ફુટએ.બી.પ્રજાપતિએમ.બી.બી.એસકંદકલેકટરગણેશગણેશ બારૈયાગભરાયો સર્કસગિનિસગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડગ્રામ્યજરૂરિયાતમંદજવાબદારીજિલ્લા શિક્ષણાધિકારીજીવનટુંકુટુંકુ કદડો. દલપત કાતરીયાડોકટરડોક્ટરતકતસ્વીરતેજસ્વીદિવ્યાંગદેશનાયબ કલેકટરનિલકંઠ વિદ્યાલયનીલકંઠ વિદ્યાલયપરિણામપરિવારજનોપિતાપ્રેરણાબહેનોબારૈયાબિપીન તલાટીબૂકભાઈઓભારતીબેન શિયાળભાવનગરમદદરૂપમાગણીમાર્ગદર્શનમુખ્યમંત્રીમુલાકાતમુશ્કેલીઓરૂબરૂરેકોર્ડરૈવતસિંહ સરવૈયાલોકોવર્લ્ડવિઠ્ઠલભાઇવિરેન્દ્રસિંહ પરમારવિસ્તારવ્યક્તસંકલનસંચાલકસંચાલકોસંપૂર્ણસર્કસસાંસદસેવાસ્થાનહર્ષદ પટેલહિરેન ત્રિવેદી
ADVERTISEMENT
Previous Post

જાણો પશુઓમાં રસીકરણનું મહત્વ

Next Post

એનડીઆરએફના જવાનો વડોદરામાં બચાવ અને રાહતમાં કાર્યરત

Life Care

Life Care

LIFE CARE | A Hope Of True Information, is a Gujarati Magazine Published regularly from Rajkot (Gujarat). As we know that Rajkot and Saurashtra are the land of courageous journalism and literature writing. In our magazine the renowned and multifaceted personalities, Knowledgeable journalist, doctors and academicians raises their voices on National, International Topics and others. Our team always work as THIRD EYE. They focused on the common problems of people and their remedies through their investigative reporting.

Next Post
lifecarenews_poster

એનડીઆરએફના જવાનો વડોદરામાં બચાવ અને રાહતમાં કાર્યરત

Language

  • English
  • हिन्दी
  • ગુજરાતી
  • Trending
  • Comments
  • Latest
Fresh episodes of Baalveer Returns brings us closer to Antim Yudh, the Final Battle

Fresh episodes of Baalveer Returns brings us closer to Antim Yudh, the Final Battle

09/07/2020
AmpliVox Rolls Out Acrylic Safety Shields for Lecterns, Conferences & Meetings/Hospitality

AmpliVox Rolls Out Acrylic Safety Shields for Lecterns, Conferences & Meetings/Hospitality

14/10/2020
Sony SAB’s new show Kaatelal & Sons to bring alive the inspiring thought of ‘Sapno Ka Koi Gender Nahin Hota’

Sony SAB’s new show Kaatelal & Sons to bring alive the inspiring thought of ‘Sapno Ka Koi Gender Nahin Hota’

10/11/2020
lifecarenews_poster

આંગણવાડીના બાળકોનો સ્વચ્છ અને સંસ્કારી વાતાવરણમાં ઉછેર

lifecarenews_poster

Gujarat CM & Dy. CM pays floral tribute to Late Vitthalbhai Radadiya

lifecarenews_poster

Governor, CM and Deputy CM at Subhash Palekar Organic Farming

lifecarenews_poster

Complaint of Fish kill in Amravati river in Ankleshwar

It’s official! Isabelle Kaif to romance Pulkit Samrat in Suswagatam Khushaamadeed

It’s official! Isabelle Kaif to romance Pulkit Samrat in Suswagatam Khushaamadeed

21/01/2021
Smart Healthcare Technologies and Product Market to Reach US$ 78.8 Billion by 2027 Globally |CAGR: 7.15%| UnivDatos Market Insights

Smart Healthcare Technologies and Product Market to Reach US$ 78.8 Billion by 2027 Globally |CAGR: 7.15%| UnivDatos Market Insights

21/01/2021
Amazon partners with Startup India to boost Ecommerce exports from India

Amazon partners with Startup India to boost Ecommerce exports from India

21/01/2021
realme upends the mobile industry with awards-laden 2020, demonstrating the value of effective leadership

realme upends the mobile industry with awards-laden 2020, demonstrating the value of effective leadership

21/01/2021
ADVERTISEMENT
ADVERTISEMENT

Recent News

It’s official! Isabelle Kaif to romance Pulkit Samrat in Suswagatam Khushaamadeed

It’s official! Isabelle Kaif to romance Pulkit Samrat in Suswagatam Khushaamadeed

21/01/2021
4
Smart Healthcare Technologies and Product Market to Reach US$ 78.8 Billion by 2027 Globally |CAGR: 7.15%| UnivDatos Market Insights

Smart Healthcare Technologies and Product Market to Reach US$ 78.8 Billion by 2027 Globally |CAGR: 7.15%| UnivDatos Market Insights

21/01/2021
5
Amazon partners with Startup India to boost Ecommerce exports from India

Amazon partners with Startup India to boost Ecommerce exports from India

21/01/2021
13
realme upends the mobile industry with awards-laden 2020, demonstrating the value of effective leadership

realme upends the mobile industry with awards-laden 2020, demonstrating the value of effective leadership

21/01/2021
4
ADVERTISEMENT
Ganesa, Baraiya, Sidhdhi, Abhane, Ganesa Baraiya, Gujarati, તક, ગણેશ બારૈયા, પરિવારજનો, મદદરૂપ, ભાવનગર, સાંસદ, ભારતીબેન શિયાળ, કલેકટર, હર્ષદ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, એ.બી.પ્રજાપતિ, નાયબ કલેકટર, બિપીન તલાટી, નિલકંઠ વિદ્યાલય, સંચાલકો, આભાર, વ્યક્ત, સંકલન, વિરેન્દ્રસિંહ પરમાર, તસ્વીર, હિરેન ત્રિવેદી, ભાવનગર, ગણેશ, બારૈયા, મુલાકાત, ડોક્ટર, ગ્રામ્ય, વિસ્તાર, જરૂરિયાતમંદ, લોકો, સેવા, મુખ્યમંત્રી, રૂબરૂ, મુલાકાત, દેશ, દિવ્યાંગ, ભાઈઓ, બહેનો, જીવન, પ્રેરણા, એમ.બી.બી.એસ, ઉંચાઇ, ડોકટર, ગિનિસ, બૂક, વર્લ્ડ, રેકોર્ડ, સ્થાન, ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, પિતા, વિઠ્ઠલભાઇ, રૂબરૂ, મુલાકાત, ઉંચાઇ 3 ફુટ, 15 કિલો, મુશ્કેલીઓ, સર્કસ, સંચાલકો, ગણેશ, ટુંકુ કદ, ટુંકુ, કદ, માગણી, ગભરાયો સર્કસ, નીલકંઠ વિદ્યાલય, સંચાલક, રૈવતસિંહ સરવૈયા, ડો. દલપત કાતરીયા, સંપૂર્ણ, જવાબદારી, તેજસ્વી, માર્ગદર્શન, પરિણામ,
LIFE CARE | A Hope Of True Information, is a Gujarati Magazine Published regularly from Rajkot (Gujarat). As we know that Rajkot and Saurashtra are the land of courageous journalism and literature writing. In our magazine the renowned and multifaceted personalities, Knowledgeable journalist, doctors and academicians raises their voices on National, International Topics and others. Our team always work as THIRD EYE. They focused on the common problems of people and their remedies through their investigative reporting. LIFE CARE IS REGISTERED MAGAZINE IN RNI, NO.GUJGUJ/2015/71283

Browse by Category

  • Books
  • Business
  • Education
  • Entertainment
  • Food
  • Health
  • Lifestyle
  • News
  • Sports
  • Tech
  • Travel
  • Uncategorized
Publicize Your Brand Publicize Your Brand Publicize Your Brand
ADVERTISEMENT
  • About Us
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2015-2020 Life Care News

  • हिन्दीहिन्दी
  • ગુજરાતીગુજરાતી
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Health
  • Tech
  • Business
  • Lifestyle
  • Sports
  • Travel
  • Food
  • Education

© 2015-2020 Life Care News

By visiting our site, you agree to our privacy policy regarding cookies, tracking statistics, etc. Read more