999services.com : ભારતમાં 2025 સુધીમાં 100 લાખ કિલો ગ્રામ ઇ-વેસ્ટ ઘટાડવાનું લક્ષ્ય

12

999Services.com 2025 સુધીમાં ભારતના 100 લાખ કેજી ઇ-વેસ્ટને ઘટાડવાનો લક્ષ્ય રાખે છે

એકલા ભારતે એક જ વર્ષ- 2019 માં ૩.૨ મિલિયન ટન ઇ-વેસ્ટનું ઉત્પાદન કર્યું છે. એક ભારતીય સ્ટાર્ટ-અપ 999 સર્વિસીસ.કોમનો ઉદ્દેશ રિફર્બિશ્ડ એસીની મદદથી આપણા ગ્રહને બચાવવાનો છે.

ઇ-વેસ્ટ અથવા ઇલેક્ટ્રોનિક કચરો અનિચ્છનીય ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી બનેલો છે જે તેમનો ઉપયોગ સંપૂર્ણપણે થઇ ચુક્યો હોય છે.

આ વધતી સંખ્યા માટે આપણે બધા જ જવાબદાર છીએ – સિવાય કે આપણે તેના વિશે સક્રિયપણે કંઇક કરીએ. ભારતીય સ્ટાર્ટ અપ 999services.com, એક એસીને લગતી સેવાઓ અને રિફર્બિશ્ડ એસી ની કંપની છે, જે આપણા ગ્રહને બચાવવાની લડત કરવા માટે આવી છે. તમે ફરીથી રિફર્બિશ્ડ એર કન્ડિશનિંગ યુનિટ દ્વારા પૃથ્વીને બચાવવામાં મદદ કરી શકો છો, જેથી વધુ ઝેરી તત્ત્વોનું સર્જન ન થાય. સરળ ભાષામાં કહીએ તો, કંપની એર કન્ડિશનરનું રિફર્બિશ્ડ કરીને બધી જ બાજુ અર્થતંત્ર અને ટકાઉ સોસાયટીઓના નિર્માણને ટેકો આપે છે.

વર્ષ 2019માં જ દુનિયાએ 53.6 મિલિયન ટન ઇ-વેસ્ટનું ઉત્પાદન કર્યું હતું. જે વ્યક્તિ દીઠ લગભગ 7.3 કિલોગ્રામ અને 350 ક્રૂઝ જહાજો જેટલું વજન ધરાવે છે! આપણી પોતાની ધરતી પરથી સફાઈ શરૂ કરીને 999services.com વર્ષ 2025 સુધીમાં એર કન્ડિશનરનું રિફર્બિશ્ડ કરીને ભારતના ઇ-વેસ્ટમાં 100 લાખ કિલોનો ઘટાડો કરવાની યોજના ધરાવે છે.

ઘણા દેશોમાં કચરાપેટીમાં અથવા જંકયાર્ડમાં પણ એર કન્ડિશનરનો નિકાલ કરવો ગેરકાયદેસર છે. તેનું કારણ એ છે કે હા, તમામ એસીમાં અમુક ચોક્કસ માત્રામાં કૂલન્ટ અથવા ‘રિફ્રિજરેન્ટ’ હોય છે જે પર્યાવરણ માટે ખરાબ છે. એર કન્ડિશનરમાંથી આવતા ગ્રીનહાઉસ વાયુઓ ઓઝોનના સ્તરને પણ ઘટાડે છે, જેનો અર્થ એ થયો કે આ જૂના એકમો પાસે હજુ પણ ધણીબધી આવરદા બાકી છે! તમે ફરીથી રિફર્બિશ્ડ એર કન્ડિશનિંગ યુનિટ દ્વારા પૃથ્વીને બચાવવામાં મદદ કરી શકો છો, જેથી વધુ ઝેરી તત્ત્વોનું સર્જન ન થાય.

રિફર્બિશ્ડ એસી નવા એસીની જેમ જ કામ કરે છે, ઉપરાંત તમામ એરકન્ડિશનર ખરીદદારો સુધી પહોંચતા પહેલા વ્યાપક નિરીક્ષણ, પુનઃસ્થાપન અને ગુણવત્તા નિયંત્રણમાંથી પસાર થાય છે. એટલું જ નહીં, તે નવા એરકન્ડિશનર કરતાં સસ્તા હોય છે અને તે પણ કામ કરે છે. દલીલ કરીએ તો, આ નવું એસી ખરીદવા કરતાં પણ વધારે સારું છે, કારણ કે 999services.com સાથેનો અનુભવ ફક્ત વેચાણ બાદ અટકતો નથી. તેઓ તેમના રિફર્બિશ્ડ એર કન્ડિશનર માટે મફત અનલિમિટેડ ગેરંટી રિપ્લેસમેન્ટ અને રિપેર પ્રોગ્રામ પણ ઓફર કરે છે, એટલે કે જો એક વર્ષની અંદર કોઈ ખામી જોવા મળે તો તમને સંપૂર્ણપણે નવું રિફર્બિશ્ડ એસી મળે છે અને તમામ કિંમતો, જેમાં ભારતમાં 18,000 પિન કોડ સુધી સંપૂર્ણ કિટ અને મફત પરિવહનનો સમાવેશ થાય છે.

999services.com ના સ્થાપક અને સીઇઓ વેદાંગ ખેતાવાતે જણાવ્યું હતું કે 999services.com પર ઓફર કરેલા સોલ્યુશન્સ ખર્ચના અપૂર્ણાંક પર ઇચ્છિત પરિણામ આપે છે. અમે જૂના રિપેર-વાલાકન્સેપ્ટનો વધુ સારો વિકલ્પ પૂરો પાડીએ છીએ, જેના દ્વારા લોકો પાસે તેમની પ્રોડક્ટની ક્ષમતા વધારવા માટે સ્થાનિક નિષ્ણાત પર જોખમ કરીને પણ પોતાની પ્રોડક્ટ્સની લાઈફ વધારવાની કોશિશ કરે છે, જે ક્યારેક હિટ અથવા મિસમાં પરિણમી શકે છે. પ્રક્રિયાને પ્રમાણભૂત અને સુવ્યવસ્થિત કરીને તેમજ તેને દેશભરમાં 18000 થી વધુ પિન કોડ્સ પર એક્સેસ કરી શકાય તેવું બનાવે છે. અમે કાળજી અને ખાતરીની ગુણવત્તા સુનિશ્ચિત કરીએ છીએ, જે અમારા ગ્રાહકોનો આધાર છે.

તમે બોક્સ વગરના અથવા રિફર્બિશ્ડ એસી ખરીદીને ઇ-વેસ્ટ ઘટાડવા માટે 999services.com કોમ્યુનીટીને સપોર્ટ આપી શકો છો. અત્યાર સુધી આ ઓર્ગેનાઈઝેશને ઇ-વેસ્ટમાં 15 લાખ કિલોનો ઘટાડો કર્યો છે.

About Vedang Khetawat, Founder and CEO, 999Services.com:

A consequential, and forward-thinking serial Entrepreneur, Vedang, at 26 years of age, has built his own e-commerce business platform for refurbished air-conditioner, and services from scratch. His professional journey began when he completed his Higher Secondary Certificate education from La Martiniere, Calcutta, and graduated from St. Xavier’s Calcutta with an undergraduate degree in business. He always had a passion for entrepreneurship and saw himself building a customer-centric business early in his life. Following graduation, he pursued filmmaking in New York, on returning in late 2016, his father introduced him to the family business of telecom backhaul integration. After working there for 12 months as a trainee, he gained trust amongst peers, and principles by putting his communication skills to use. After his day job as a trainee he would spend the evenings learning and up skilling himself in various domains.

Especially intrigued by how Air Conditioners work and bothered by the cookie cutter industrial approach of servicing air conditioners, Vedang wanted to create something new and fix this expensive, and un-professional methodology. Consequently, in April 2020, he started 999services.com. The firm, 999services is rooted to create a transparent system of purchasing services, and products online. At this new venture, he has been streamlining the process, onboarding a determined team, and has invested all his savings on providing the best service at affordable prices every day.

Among his peers, he is known to work with extremely trained, and meticulous engineers. His biggest mission when he set up 999services was to offer reliable services at everyday value prices which continues to be his biggest mission today. Two months into the business, the company has already begun scoring clients from all over India.

LinkedIn:  linkedin.com/in/vedangkhetawat 

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments