999Services.com”ભારતીય મકાનમાલિકોને ઈનોવેટિવ એસી સર્વસીઝથી કૂલ અને સેફ રાખે છે

18

999Services.com ભારતીય મકાનમાલિકોને ઈનોવેટિવ એસી સર્વસીઝથી કૂલ અને સેફ રાખે છે

ઉદ્યોગસાહસિક વેદાંગ ખેતાવત ઈન્ડિયન કસ્ટમર્સને તેમના ઘરની રિલાયેબલ, ટ્રાન્સપરન્ટ અને એફોર્ડેબલએસી સર્વિસીઝનો ઓર્ડર આપવા માટે મદદ કરવાના મિશન પર છે. તેમનું નવું વેન્ચર 999services.com” ગ્રાહકોને એસી સર્વિસીઝનું સબ્સ્ક્રિપશન ખરીદવા માટે સશક્ત બનાવે છે જે તેમના પરિવારોને આખા વર્ષ સુધી ઠંડક આપે છે. સૌથી અગત્યનું, 999Services.com” તેમના તમામ કોન્ટ્રાક્ટરોના બેકગ્રાઉન્ડની તપાસકરીને ઘરના માલિકોને સલામત રાખે છે. 999services.com ” પરથી એસી સબ્સ્ક્રિપ્શન સર્વિસીઝ પર ઘરનામાલિકો વિશ્વાસ કરી શકે છે, કે તેઓ તેમના યુનિટની ક્વોલિટી સર્વિસ અને રિપેરિંગ કરાવવા માટે આખાવર્ષ દરમિયાન સમાન કોન્ટ્રાક્ટર સાથે કામ કરશે.

રૂરલ ઈન્ડિયા સહિત દેશભરના ગ્રાહકો માટે 999Services.com”કિંમતી સર્વિસીઝ પ્રદાન કરી શકે છે, તેતાજેતરની ટેલીકોમ્યુનિકેશન્સનીપ્રગતિને આભારીછે.

ઈન્ટરનેટ એક્સેસ કરનાર કોઈપણ વ્યક્તિ ઝડપથી ઓનલાઈન જઈ શકે છે અને 999Services.com”પરથી તેમની એસી સર્વિસને શેડ્યૂલ કરી શકે છે. એપોઈન્ટમેન્ટ બુક કર્યા પછી, ઘરના માલિકોને તેમના એસી યુનિટની સર્વિસ કરવા કોણ આવશે અને એસી ટેક્નિશિયન ક્યારે આવશે તે બરાબર જાણી શકશે. કસ્ટમર્સને તેમના ઘરમાં કોણ આવે છે તેના વિશે માહિતી આપીને અને અનરિલાયેબલ કોન્ટ્રાક્ટરો સાથેના વ્યવહારની હતાશાને દૂર કરીને સલામતીનું એક વધારાનું સ્તર પ્રદાન કરે છે.

999Services.com”ગ્રાહકોને તેમની એસી જર્નીના દરેક ભાગમાં મદદ કરી શકે છે. તેઓ નવીનતમ એસીયુનિટ્સનું વેચાણ કરે છે, જે જૂનું એસી યુનિટ ફેંકી દેવા અથવા બ્રાન્ડ ન્યૂ ખરીદવા કરતાં નોંધપાત્ર રીતેટકાઉ હોય છે. 999Services.com”ના તમામ એસી યુનિટ્સ સ્થાનિક રૂપે પ્રાપ્ત થાય છે, ગુણવત્તાની ખાતરી કરે છે અને બિનજરૂરી પોલ્યુશન અને વેસ્ટનો નિકાલ કરે છે, એસી ગૂડ્સ અને પાર્ટ્સ વિદેશમાંથી શિપિંગથી આવે છે.

999Services.com”વૈશ્વિક મહામારીના પ્રતિસાદ રૂપે એપ્રિલ 2020 માં શરૂ થયું હતું અને આજની તારીખમાં કસ્ટમર્સ તરફથી તેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. કંપનીનું એક યુનિક સ્ટ્રક્ચર છે અને તે કોન્ટ્રાક્ટર્સના નેટવર્ક પર આધારીત છે જે માઈક્રોએન્ટ્રેપ્રિનિયોર્સ તરીકે સેવા આપે છે અને તેમના પ્રદેશોમાં વિશેષ કાર્યકરે છે.

વેદાંગએ જણાવ્યું હતું કે,”હું એર કંડિશનરની આસપાસ ઉછર્યો છું અને ફેમિલી બિઝનેસમાં તેમને મેનેજ અને મેન્ટેન કરવામાં સમય પસાર કરું છું. મહામારીએ મને માઈક્રોએન્ટ્રોપ્રીનિયર્સ અને વેન્ડર્સ માટે શક્યતાઓ ક્રિએટ કરવાની ઈચ્છા કરવા માટે પ્રેરિત કર્યો. હું જાણતો હતો કે ભારતમાં એસી સર્વિસીઝ પ્રદાન કરવાની વધુ સારી રીત છે. હું રૂરલ એરિયા સહિત ભારતની દરેક જગ્યાએ એફોર્ડેબલ, રિલાયેબલ એસી સર્વિસીઝએક્સેસ કરવા માટેની લાંબા સમયની લોકોની જરૂરિયાત પૂર્ણ કરવાની તક માટે ઉત્સાહિત છું.”

999services.com નાસબ્સ્ક્રિપ્શન્સ વન-ટાઈમ સર્વિસ તરીકે,અને 6, 12 અથવા 24 મહિના માટે પણઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ઈન્ટરનેટ અને એસી યુનિટ છે તે 999services.com “પરથી સર્વિસ માટે સાઈન અપ કરી શકે છે. વધુ જાણવા તેમની વેબસાઈટની મુલાકાત લો.

(આ સમાચાર લાઇફ કેર ટીમે સંપાદિત કર્યા નથી, તે સીધી એજન્સી ફીડથી પ્રકાશિત થાય છે.)

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments