Browsing Category

Health-gu

વડોદરાના જિલ્લા આર્યુવેદ અધિકારી ડૉ . સુધીર જોશીની યુનાઈટેડ નેશન દ્વારા પ્રેરિત ( WYIMUN – લંડન,…

વડોદરા તા.૦૬ ઓકટોબર, ૨૦૨૦ (મંગળવાર)    યુનાઈટેડ નેશન ( સંયુક્ત રાષ્ટ્રસંધ ) દ્વારા પ્રેરિત લંડન, UK ની સંસ્થા WYIMUN ( World Youth International Model United Nation ) દ્વારા યુનાઈટેડ નેશનના નિરંતર asthall all ( SDG - 2030 - Sustainable…

પ્લાઝમાં ડોનેટ કરી માતૃ સંસ્થાનું ઋણ ચૂકવતા ભૂતપુર્વ વિદ્યાર્થી -ડો.દિપેન સુતરીયા

હાલમાં કોવિડ-૧૯ પાન્ડેમિક સમયે માનવીય મૂલ્યોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જામનગર ખાતે જી.જી.હોસ્પિટલ બ્લડબેંકમાં કોવિડ-૧૯માંથી સાજા થયા બાદ ઘણા દર્દીઓ પોતાના પ્લાઝમાનું દાન જામનગર ખાતે આવીને કરેલ છે અને કોવિડ-૧૯ના દર્દીઓ માટે માનવતાનું…

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી – શર્મિન કાલડીયા (ટ્રેઈની સ્ટુડન્ટ)

હજુ તો મેડિકલનો અભ્યાસ શરુ કર્યાને માત્ર બે વર્ષ થયા ત્યાં જ અમને ડોક્ટર બની ગયા હોઈ તેવી પ્રતીતિ થતી હોવાનું ત્રીજા વર્ષના પી.ડી.યુ મેડિકલ સ્ટુડન્ટ શર્મિન તેમનો કોવીડ હોસ્પિટલ ખાતે ટ્રેઈની તરીકેનો અનુભવ વાગોળતા કહે છે.

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

કોઈ પણ લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેના પાયામાં નક્કર આયોજન અને લક્ષ્ય પ્રત્યે સમર્પણની ભાવનાનું વિશેષ મહત્વ રહેલું છે. જેના થકી કોઈ પણ પડકારો અને મુશ્કેલીઓને મક્કમ ગતિ સાથે પાર પાડી શકાય છે. હાલ ગુજરાત સરકાર અને તબીબી જગત કોરોના સામે બાહોશી…

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી

કોરોનની સારવાર બાદ 30 દિવસ સુધી કેટલીક શારીરિક તેમજ માનસિક નબળાઈ થતી હોવાની ઘટના સામાન્ય છે. જેને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોસ્ટ કોવીડ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોરોનાથી સાજા થયા બાદ પણ  નબળાઈ, શ્વાસ લેવામાં…

પાનખરે વસંત જેવા મનોબળથી કોરોનાને મ્હાત

'મનથી મજબૂત રહીએ અને જરા પણ ડર્યા વગર સીધા જ હોસ્પિટલે પહોંચી જઈએ તો કોરોનાથી સાજા થઇ શકાય છે. અમે વૃદ્ધાશ્રમના સાત વડીલો ૬૦થી ૭૦ વર્ષની ઉંમરના છીએ. કોરોના થયો અને સરકારી હોસ્પિટલમાં ઘર જેવી સેવા ચાકરી અને ઉત્તમ સારવારના રાજીપા સાથે આજે…

કોરોના મુક્ત રાજકોટ માટે સંકલ્પબધ્ધ સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલ

કોઇ પણ મુશ્કેલ કાર્ય-પછી તે યુધ્ધ હોય કે આફત કે કોઇ અસંભવિત કામ હોય, તે તમામ પૂર્વ  આયોજન અને સમયાનુસારના અમલીકરણથી સિધ્ધ થાય જ છે. હાલના કોરોના સંક્રમણના ઉભરી આવેલા કપરા સમયમાં પણ સંક્રમણને અટકાવવા રાજય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ…

આજ તા.૦૩-૦૯-૨૦૨૦ના રોજ કુલ ૩૬ કોવીડ-૧૯ ટેસ્ટીંગ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાયો

આજરોજ તા.૦૩-૦૯-૨૦૨૦ના રોજ દરેક વોર્ડમાં બે વ્હીકલ મુજબ કુલ ૩૬ કોવીડ-૧૯ ટેસ્ટીંગ વહીક્લ ને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજ્યના નાણા વિભાગ સચિવશ્રી મિલિન્દ તોરવણે, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ,…

કોરોનાના કોહરામ વચ્ચે મરકી રોગની ઐતિહાસિક તવારીખ

જૂનાગઢ,તા.૪-તા.૧૪ એપ્રિલ સુધી લોકડાઉન અમલીકરણ માટે લોકો જાત જાતના બહાના બતાવે છે. કોરોનાના કોહરામનો રામબાણ ઈલાજ જ લોકડાઉન છે. છતા ખોટી બહાનાબાજી બનાવી બહાર નીકળતા મોટાભાગના લોકોએ ભૂતકાળમાં ખૂબ કામ હોવાની કે કામના પ્રેસરની બૂમો પાડેલ છે.…