ચાલુ શિયાળામાં મેડીમિક્સ લોકોને તેમના સામાન્ય સાબુને બદલે ગ્લિસરીન સાબુ અપનાવવાની અરજી કરે છે

41

ચાલુ શિયાળામાં મેડીમિક્સ લોકોને તેમના સામાન્ય સાબુને બદલે ગ્લિસરીન સાબુ અપનાવવાની અરજી કરે છે

તે માર્કેટમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવવાની અને બ્રાન્ડની વૃદ્ધિને આગળ ધપાવવાનો લક્ષ્યાંક રાખે છે

જાન્યુઆરી 2020: શિયાળામાં આપણી ત્વચા કાયમ બદલાતી આબોહવાના પરિબળોને કારણે સામાન્ય રીતે સૂકી અને ખરબચડી બની જાય છે. સામાન્ય સાબુ વાપરવાથી ત્વચાના કોષોના આયુષ્યને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે ત્વચા પર સૂકા ડાઘા અને થર જામી જાય છે

કોલાયીલ પ્રાઈવેટ લિમીટેડ હેઠળની કન્ઝ્યુમર કેર બ્રાન્ડ ગ્રાહકોને તેમના હાલના સાબુને જાકારો આપીને મેડીમિક્સ આયુર્વેદિક નેચરલ ગ્લિસરીન સાબુ અપનાવવાનો અનુરોધ કરે છે. આ પ્રોડક્ટ 100 ટકા નેચરલ ગ્લિસરીન અને પ્રકૃતિના મોઇશ્ચરાઇઝીંગ નિષ્ણાત લક્ષાદિ ઓલિટોની શક્તિનો સમન્વય છે જે ત્વચાના કોષોને રક્ષણ આપે છે અને જતા રહેલા ભેજને પુનઃપ્રાપ્ત કરે છે.

જેમ જેમ તાપમાન ઘટે છે તેમજ ગ્રાહકો સામાન્ય રીતે સામાન્ય સાબુને બદલે જે સૂકી અને ડાઘાવાળી ત્વચાને દૂર કરવા માટે કુદરતી ઇનગ્રેડિયન્ટ ઓફર કરતી પ્રોડ્ક્ટ્સ અપનાવવાનું શરૂ કરે છે. આ બ્રાન્ડ ગ્રાહકોને તેમની ત્વચા માટે કુદરતી ફરિંગ કરતી હોય તેવી બ્રાન્ડ તરફ ધીમે ધીમે વાળવાનો લક્ષ્યાંક સેવે છે.

મેડીમિક્સ ગ્લિસરીન સાબુ વાપરવાના લાભ એ છે કે તે દરેક કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને તેમાં આલ્કોહોલ, પેરાબેન્સ અથવા કેમિકલ આધારિત ઇનગ્રેડિયન્ટ હોતા નથી જે તમારી ત્વચામાં બળતરા કરે છે. સામાન્ય સાબુથી 100% કુદરતી ગ્લિસરીન સાબુનો ઉપયોગ ત્વચાના ભેજને જાળવી રાખવામાં અસરકારક છે.
 
મેડીમિક્સ સાબુને લક્ષાદિ તેલ, એલોવીરા અને ગ્લિસરીનથી સમૃદ્ધ કરાયો છે જે ભેજને જાળવી રાખવામાં મદદ કરે છે અને તે ત્વચા પરના ખુલ્લા છિદ્રો પરથી વધારાનું તેલ દૂર કરે છે. વધુમાં ત્વચા પરથી ભીંગડા દૂર કરે છે અને ઝેરમુક્ત કરે છે તેની સાથે વધતા અટકાવે છે. સમય દ્વારા સાબિત કરાયેલ આયુર્વેદિક તેલની બનાવટ – લક્ષાદી તેલ સંભાળ, પચાર અને રચનાત્મક ગુણધર્મો ધરાવે છે. લક્ષાદી તૈલમ/તેલ એ આયુર્વેદની જૂની રેસિપી છે જેમાં લક્ષ, અશ્વગંધા, કટુકા વગેરે જેવા ઔષધોનું મિશ્રણ છે.

બજારમાં ઉપલબ્ધ તે એક માત્ર આયુર્વેદ ગ્લીસરીન શિયાળુ સાબુ છે, કેમ કે આ કેટેગરીમાં અન્ય ખેલાડીઓ નથી. તે ત્વચામાં ભેજયુક્ત રાખવામાં મદદ કરે છે અને ચોક્કસ સુંવાળપતાની લાગણી કરાવે છે અને તેમાં લક્ષાદી તેલનો પણ સમાવેશ થાય છે જે ત્વચાની મુલાયમતાને જાળવવામાં મદદ કરે છે.

કોલાયીલ કન્ઝ્યુમર કેર મુખ્ય બજારોમાં તેની હાજરીને મજબૂત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા નાના બજારોમાં ઊંડા પ્રવેશવાનો ઇરાદો ધરાવે છે. આ બ્રાન્ડ એ આયુર્વેદ કેટેગરીમાં સૌથી લોકપ્રિય સાબુ અને વિશ્વમાં સૌથી વધુ વેચાતો આયુર્વેદ સાબુ છે! બ્રાન્ડે તાજેતરમાં જ તેની નવી રેન્જ આયુર્વેદિક હેન્ડ સેનિટિસર્સ અને હેન્ડ વોશીઝ પણ લોંચ કરી હતી.

આ પ્રગતિ અંગે, કોલાયીલ પ્રા.લિ. લિમિટેડના માર્કેટિંગ વડા, આશિષ ઓહલ્યાને કહ્યું કે, “;એક એવી ગ્રાહક વર્તણૂક હોય છે જેમાં આપણે તેઓને હાલના સાબુમાંથી શિયાળામાં મોઇશ્ચરાઇઝિંગ સાબુ તરફ જતા જોયા છે. અમે આ વર્તણૂકનો લાભ ઉઠાવવાનો ઇરાદો રાખીએ

છીએ અને નરમ મુલાયમ ત્વચા માટે ઉપભોક્તાને 100% કુદરતી ગ્લીસરીન સાબુ રજૂ કરીએ છીએ. આ અમને ગ્લીસરીન કેટેગરીમાં હાજરી ધરાવવામાં પણ મદદ કરશે, અમને ખાતરી છે કે ગ્રાહકો કુદરતી ગ્લીસરીન અને લક્ષાદી તેલનું સંયોજન શોધી શકશે, જે તેમની કુદરતી નરમ ત્વચા પ્રાપ્ત કરવામાં અસરકારક છે.”

તેમણે એમ પણ કહ્યું કે, “અમે બ્રાન્ડની રેન્જને વિસ્તૃત કરી રહ્યા છીએ અને ભારતભરના વધુને વધુ લોકો માટે કુદરતી સ્કિનકેર લાવી રહ્યા છીએ. તે અમારા વપરાશકર્તા આધારને વિકસિત કરવામાં અને વિવિધ બજારોમાં પહોંચવામાં મદદ કરશે તેવું અમારું માનવું છે. 

રોગચાળાએ ભારતમાં સાબુ બજારની માંગમાં વધારો કર્યો છે. કંપનીએ તેની આવકના ટકાવારી તેમજ ઘરેલુ વપરાશમાં તીવ્ર વધારો અનુભવ્યો છે!

કિંમત – 100 ગ્રામ માટે INR 35 અને 3 ગ્રામના 100 ગ્રામ પેક માટે INR 100

કોલાયીલ પ્રાયવેટ લિમીટેડ વિશે:

આયુર્વેદની પરંપરામાં મૂળ ધરાવતા ભારતના સૌથી આદરણીય પરિવારોમાંના એક દ્વારા 18મી સદીમાં કોલાયીલ પ્રાઈવેટ લિમિટેડ પરંપરાની સ્થાપના કરવામાં આવી હતી. એક કંપની કે જે પ્રેરણા માટે પ્રકૃતિ તરફ વળી હતી, તેણે ટૂંક સમયમાં ભારતમાં દરેક ઘરોમાં સ્થાન લીધુ હતુ. સ્વ. ડૉ. વી.પી.સીધનના માર્ગદર્શન હેઠળ 1969માં અગ્રણી બ્રાન્ડ બ્રાન્ડ MEDIMIX ઉભરી આવી હતી. સીધન. આજે, કોલાયીલ પ્રાઈવેટ લિમિટેડ મેડિમિક્સ, ક્યુટીક્યુરા, કૃષ્ણ થુલાસી, સદયુષ આયુર્વેદિક ક્યુઅર એન્ડ કેર, ડૉ. સીધનન્સ હર્બલ ફોર્મ્યુલેશન અને જુલીઆહા (હાથથી તૈયાર કરાયેલ આકર્ષક આયુર્વેદિક પ્રોડક્ટ્સ)ના સફળ પોર્ટફોલિયોવાળી દેશની વિશ્વસનીય આયુર્વેદિક પર્સનલ કેર કંપની તરીકે અગ્રણી રહી છે. હાલમાં કંપનીનું નેતૃત્વ બીજી પેઢીના ઉદ્યોગસાહસિક શ્રી પ્રદીપ કોલાયીલ કરી રહ્યા છે, અને બ્રાન્ડ ઇક્વિટી દ્વારા 2014માં ‘આયુર્વેદિક સોપ કેટેગરી’ માં નંબર 1 તરીકે ‘મેડમિક્સ’ સહિતના ઘણાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે. કોલાયીલ પ્રાઈવેટ લિમિટેડ દુબઈ, સાઉદી અરેબિયા, મલેશિયા, ચીન, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની, કંબોડિયા, દક્ષિણ કોરિયા, ગ્વાટેમાલા, સ્વીડન, યમન, યુ.એસ.એ., હોંગકોંગ, મોરેશિયસ અને જાપાન જેવા દેશોમાં પણ વિદેશોમાં મજબૂત પગદંડો ધરાવે છે!

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments