• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
  • हिन्दीहिन्दी
  • ગુજરાતીગુજરાતી
lifecarenews.in
ADVERTISEMENT
  • Home
  • News
  • Business
  • Entertainment
  • Health
  • Lifestyle
    • Tech
    • Sports
    • Travel
No Result
View All Result
  • Home
  • News
  • Business
  • Entertainment
  • Health
  • Lifestyle
    • Tech
    • Sports
    • Travel
No Result
View All Result
lifecarenews.in
No Result
View All Result
ADVERTISEMENT
Home News

લઘુમતી કલ્યાણ યોજનાનો લોકોને ઝડપથી લાભ આપવા અનુરોધ

Life Care by Life Care
03/11/2020
in News
0
lifecarenews_poster
0
SHARES
32
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

RelatedPosts

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

Agra : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

Ahmedabad : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

લઘુમતી કલ્યાણ યોજનાનો લોકોને ઝડપથી લાભ આપવા અનુરોધ

પ્રધાનમંત્રીશ્રીના લઘુમતી કલ્યાણ માટેના ૧પ મુદા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ

ADVERTISEMENT

Laghumati Kalyana Yojana Loko Ne Jhadapathi Labha Apava Anurodha 01

ભારતના લઘુમતી રાષ્ટ્રીય આયોગના સભ્યશ્રી સુનિલ સિંધીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રીશ્રીના  લઘુમતી કલ્યાણ માટેના ૧૫ મુદ્દા કાર્યક્રમ અંતર્ગત  જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી ખાસ કરીને લઘુમતી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ આ સમુદાયમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે માનવીય અભિગમ અપનાવી જયાં જરૂર હોય ત્યાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી જેવા ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં લઘુમતી આયોગના સભ્યશ્રી સુનિલ સિંધીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને લઘુમતી સમાજ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ બાબતે લઘુમતી સમાજમાં જાગૃતિ કેળવાય અને લઘુમતી કલ્યાણ માટેની સરકારની કટિબધ્ધતા સાચા અર્થમાં ચરિતાર્થ થાય તે માટેનાસંનિષ્ઠ પ્રયાસો કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમાજના લોકોના કલ્યાણ માટેના ૧૫ મુદ્દા કાર્યક્રમની સાથે અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ આ અમરેલી જિલ્લાના વધુમાં વધુ લોકોને મળે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ.

ADVERTISEMENT

Laghumati Kalyana Yojana Loko Ne Jhadapathi Labha Apava Anurodha 04

સરકારના સબકા સાથ સબકા વિકાસને સાર્થક કરીને સાચા અર્થમાં તેઓને મુખ્ય ધારા સાથે જોડીશું તેઓની પ્રગતિ થવાની સાથોસાથ તેઓ વિકાસમાં ભાગીદાર બનશે તેમ જણાવી સરકારની યોજનાઓથી જિલ્લાના લાભાર્થીઓ વંચિત ન રહે તે જોવાનું સૂચન કરી જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષની લાગણી વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બેઠકમાં સમીક્ષા બેઠકની ભૂમિકા અને હેતુની જાણકારી આપી સમસ્યાઓના નિવારણ માટે સમીક્ષા બેઠકોનું આયોજન કરવા પણ સૂચવી આવી સમીક્ષા બેઠકોથી મોટાભાગની સમસ્યાઓના આપોઆપ નિરાકરણ લાવી શકાય છે તેમ કહ્યું હતું.

ADVERTISEMENT

તેમણે આ તકે લઘુમતી સમાજમાં જાગૃતિ આવે અને વધુને વધુ લાભાર્થીઓ સરકારની આ યોજનાઓના લાભ લઈ શકે તે માટે જિલ્લામાં જાગૃતિ કેમ્પનું આયોજન કરવા પણ જણાવ્યું હતુ. સભ્યશ્રી જિલ્લામાં થયેલ લદ્યુમતી કલ્યાણ યોજનાઓની કામગીરીથી વાકેફ થઈ બિરદાવી હતી. આ બેઠકમાં લઘુમતી કલ્યાણ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં જુદા-જુદા વિભાગો દ્વારા આપવામાં આવેલ લાભોની વિસ્તૃત વિગતો રજુ કરવામાં આવી હતી.

Laghumati Kalyana Yojana Loko Ne Jhadapathi Labha Apava Anurodha 03

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જિલ્લાના તમામ ક્ષેત્રની જાણકારી આપી હતી તેમજ આયોગના સભ્યશ્રીએ સૂચનોનો અમલ કરવા તેમજ આ સમુદાયના લોકોમાં જનજાગૃતિ સાથે યોજનાઓની વિગતવાર જાણકારી મળી રહે તે માટેના જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લઘુમતી સમુદાય માટે તમામ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા તાલુકા કક્ષાએ ત્રિમાસિક બેઠકમાં કરવામાં આવશે તેમજ આ યોજનાઓનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયાએ ગત મહિને સંભવિત વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા થયેલ ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કપરા સમયમાં સમગ્ર રાજુલા અને જાફરાબાદના લઘુમતી સમાજની વસ્તી ધરાવતા ૪૦ જેટલા ગામોમાં આરોગ્ય વિભાગે લગભગ ૩૯ મહિલાઓની સફળ પ્રસુતિ કરી હતી જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

Laghumati Kalyana Yojana Loko Ne Jhadapathi Labha Apava Anurodha 02

આ બેઠકમાં વિવિધ વર્ગના અગ્રણીઓ પોતાના સમાજને સ્પર્શતા પ્રશ્નો જેમાં ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, રોજગારી, સાફ સફાઈ, લોન, જમીનને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. મુસ્લિમ સમાજના અગ્રણીએ ગત મહિને સંભવિત વાયુ વાવાઝોડાની અસરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કામગીરીને ભારોભાર પ્રશંસા કરી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ તરફથી અમને અવાર નવાર માર્ગદર્શન મળી રહે છે જે ખરેખર પ્રશંસનીય છે. શીખ સમાજના કુટુંબો ખુબ ઓછા પ્રમાણમાં હોવાથી તેમના પ્રશ્નો માટે શીખ આગેવાનશ્રીઓ કલેક્ટરશ્રીને રૂબરૂમાં મળીને રજુઆત કરશે. જૈન સમુદાયના અગ્રણીઓએ લઘુમતી સમુદાયના વિકાસ માટે જયારે પણ જરૂર પડ્યે પોતાના સમાજનો કોમ્યુનિટી હોલ આપવાની ઉદાર ભાવના વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એ. બી. પાંડોર, પોલીસ અધિકારીશ્રી રાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી. એમ. ડોબરીયા, પ્રાંત અધિકારીશ્રી ડી. એન. સતાણી, કાર્યપાલક ઇજનેરશ્રી ઉદનીયા, સમાજ કલ્યાણ અધિકારી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જાદવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ગોહિલ, સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ સહીત અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા લઘુમતી સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. (સુમિત ગોહિલ)

Tags: ApavaGujaratiJhadapkalyanaLabhaLaghumatiLokoYojanaઅધિકઅધિકારીઅધિકારીઓઉપસ્થિતએજન્સીકર્મચારીઓકલેક્ટરગોહિલજિલ્લા ગ્રામ વિકાસજિલ્લા શિક્ષણાધિકારીનિયામકનિવાસીપોલીસપ્રાંત અધિકારીપ્રોગ્રામ ઓફિસરબાળ વિકાસ યોજનાબેઠકરાઠોડરાણાસંકલિત
ADVERTISEMENT
Previous Post

મીના બહેન તથા રીના બહેન બાળકોને માતા યશોદાની જેમ સાચવે છે.

Next Post

કલ્‍યાણપુર તાલુકાના રાવલ ખાતે ટીબી રોગ અંગેનો જાગૃતિ પ્રોગામ

Life Care

Life Care

LIFE CARE | A Hope Of True Information, is a Gujarati Magazine Published regularly from Rajkot (Gujarat). As we know that Rajkot and Saurashtra are the land of courageous journalism and literature writing. In our magazine the renowned and multifaceted personalities, Knowledgeable journalist, doctors and academicians raises their voices on National, International Topics and others. Our team always work as THIRD EYE. They focused on the common problems of people and their remedies through their investigative reporting.

Related Posts

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!
News

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

27/02/2021
Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!
News

Agra : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

26/02/2021
Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!
News

Ahmedabad : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

26/02/2021
Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!
News

Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

25/02/2021
Next Post
lifecarenews_poster

કલ્‍યાણપુર તાલુકાના રાવલ ખાતે ટીબી રોગ અંગેનો જાગૃતિ પ્રોગામ

lifecarenews_poster

રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૨૬ બહેનોને સંચા વિતરણ

lifecarenews_poster

કરશનભાઈ સોલંકી : સોલાર પમ્પના સેટની યોજનાથી ખુબ ફાયદો

Language

  • English
  • हिन्दी
  • ગુજરાતી
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
Fresh episodes of Baalveer Returns brings us closer to Antim Yudh, the Final Battle

Fresh episodes of Baalveer Returns brings us closer to Antim Yudh, the Final Battle

05/02/2021
AmpliVox Rolls Out Acrylic Safety Shields for Lecterns, Conferences & Meetings/Hospitality

AmpliVox Rolls Out Acrylic Safety Shields for Lecterns, Conferences & Meetings/Hospitality

14/10/2020
Sony SAB’s new show Kaatelal & Sons to bring alive the inspiring thought of ‘Sapno Ka Koi Gender Nahin Hota’

Sony SAB’s new show Kaatelal & Sons to bring alive the inspiring thought of ‘Sapno Ka Koi Gender Nahin Hota’

05/02/2021
Elli AvrRam celebrates one year of Jesse and Malang !

Elli AvrRam celebrates one year of Jesse and Malang !

0
lifecarenews_poster

Chandrasekhar – The Last Icon of Ideological Politics The Release of The Book

0
lifecarenews_poster

દેશભરના 10 ઐતિહાસિક સ્થળ જાહેર જનતા માટે રાતના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

0
lifecarenews_poster

7th Convocation of Pandit Deendayal Petroleum University

0
Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

27/02/2021
Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

27/02/2021
Cozy Up With Denny’s All New Melts and Bowls, Plus New Slam It! Moons Over My Hammy

Cozy Up With Denny’s All New Melts and Bowls, Plus New Slam It! Moons Over My Hammy

27/02/2021
Canada Pioneers Green PPE

Canada Pioneers Green PPE

27/02/2021

Recent News

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

27/02/2021
Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

27/02/2021
Cozy Up With Denny’s All New Melts and Bowls, Plus New Slam It! Moons Over My Hammy

Cozy Up With Denny’s All New Melts and Bowls, Plus New Slam It! Moons Over My Hammy

27/02/2021
Canada Pioneers Green PPE

Canada Pioneers Green PPE

27/02/2021
ADVERTISEMENT
lifecarenews.in

LIFE CARE | A Hope Of True Information, is a Gujarati Magazine Published regularly from Rajkot (Gujarat). As we know that Rajkot and Saurashtra are the land of courageous journalism and literature writing. In our magazine the renowned and multifaceted personalities, Knowledgeable journalist, doctors and academicians raises their voices on National, International Topics and others. Our team always work as THIRD EYE. They focused on the common problems of people and their remedies through their investigative reporting.

Follow Us

Browse by Category

  • Books
  • Business
  • Education
  • Entertainment
  • Food
  • Health
  • Lifestyle
  • News
  • Sports
  • Tech
  • Travel
  • Uncategorized

Recent News

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

27/02/2021
Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

27/02/2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

©2015-2021 Lifecarenews - A Hope Of True Information LIFE CARE IS REGISTERED MAGAZINE IN RNI, NO.GUJGUJ/2015/71283

  • हिन्दीहिन्दी
  • ગુજરાતીગુજરાતી
No Result
View All Result
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

©2015-2021 Lifecarenews - A Hope Of True Information LIFE CARE IS REGISTERED MAGAZINE IN RNI, NO.GUJGUJ/2015/71283

Checkout Some of our Most Popular Articles
Loved by millions of visitors
Ami Trivedi to be a part of Sony SAB’s Tera Yaar Hoon Main

Ami Trivedi to be a part of Sony SAB’s Tera Yaar Hoon Main

17/06/2020
Entertainment
Sony SAB is back with yet another light-hearted slice of life show ‘TeraYaarHoon Main’. Ba...
Read More
Lilly to Participate in Morgan Stanley Global Healthcare Conference

Lilly to Participate in Morgan Stanley Global Healthcare Conference

12/09/2020
Uncategorized
Eli Lilly and Company (NYSE: LLY) will participate in the Morgan Stanley Global Healthcare...
Read More
Election Commission of India review of Electors Verification Program

Election Commission of India review of Electors Verification Program

17/11/2019
News
Honorable Chief Election Commissioner, Shri Sunil Arora visited Ahmedabad on 15.11.2019 to...
Read More
Our Most Popular Articles
More Like These
Healthy
Living
Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

Surat : Flat 50% off Real Deals on Dineout’s Great Indian Restaurant Festival this March!

27/02/2021
News
Read More
Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

Jeep® Announces Starting Prices for the All-new 2021 Grand Cherokee L Lineup

27/02/2021
Sports
Read More
Cozy Up With Denny’s All New Melts and Bowls, Plus New Slam It! Moons Over My Hammy

Cozy Up With Denny’s All New Melts and Bowls, Plus New Slam It! Moons Over My Hammy

27/02/2021
Food
Read More
  • 0
  • 1
  • 2
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.

By visiting our site, you agree to our privacy policy regarding cookies, tracking statistics, etc. Read more