તમે પણ જાણો તાળીઓ પાડવાથી થતા ફાયદા વિષે

rawpixel (CC0), Pixabay
123

Get real time updates directly on you device, subscribe now.

તમે પણ જાણો તાળીઓ પાડવાથી થતા ફાયદા વિષે

Related Posts
1 of 326

જણાવી દઈએ કે તાળી પડવાથી તમારી હથેળી એક-બીજા સાથે અથડાય છે જેનાથી તમારા રક્તનું પરિભ્રમણ વધુ સારું બને  છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આપણા દૈનિક જીવનમાં દરરોજ ઘણાં  એવા પ્રકારના  કાર્ય કરવામાં આવે છે, જેમાંથી આપણે કંઈ ને કંઈ શીખતા રહીએ છીએ.

baby, happy, birthday
dhanelle (CC0), Pixabay

માણસ મહેનત કરે છે, જેથી કરીને તે જીવનમાં સુખ સુવિધાનો લાભ લઇ શકે અને સાથે સાથે પોતાના પરિવારને પણ દરેક પ્રકારની સુવિધાઓ આપી શકે. પરંતુ, આ બધી સુખ સુવિધા મેળવવા માટે માનવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતો નથી અને ધીમે ધીમે તે વિવિધ રોગોથી પીડિત થતો જાય છે. જો કે, એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ઘણા લોકો તેમના કામમાંથી સમય કાઢીને વ્યાયામ, યોગ, વૉકિંગ, વગેરે માટેનો સમય કાઢી લે છે, જેથી તેઓ ફિટ રહી શકે, પરંતુ નિયમિતપણે આવું કરવું ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે.

hand, human, partnership
rawpixel (CC0), Pixabay

તમને જણાવી દઈએ કે જ્યારે તમારી  પાસે સમય ઓછો હોય અને તમે વિવિધ  પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પસાર થઇ રહ્યા હોવ  કે પછી તમને એવું લાગે છે કે તમારે તમારા કામની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી જાગરૂકતા રાખવી  પડશે. પરંતુ તમારી પાસે  સમય  ન હોય અથવા તો તે કાઢવો ખુબ જ મુશ્કેલ થઇ રહ્યો હોય . તો આજે એવામાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ અલબત્ત જે તમને ખરેખર કામ આવવાની છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

child, girl, indian
Vijayanarasimha (CC0), Pixabay
Also You like to read
1 of 59

સવારે સવારે વ્યાયામ કરવો તો એક સારી વાત માનવામાં આવે છે, પરંતુ તેના માટે સમય કાઢવો તમારા માટે એટલો જ જરૂરી છે, પરંતુ આ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે જો તમારી પાસે તેટલો સમય ન હોય તો તમે તમારા ઘરે પોતાના બગીચામાં ઊભા અથવા બેસીને તાળીઓ વગાડી શકો છો. જી હા, તાળી અને આપણે કોઈ મજાક કરી રહ્યાં નથી. તમને જણાવી દઈએ કે વાસ્તવમાં આપણને બધાને તાળીઓ પાડવી ખૂબ જ ગમે છે.

brainstorming, business, cheerful
rawpixel (CC0), Pixabay

પરંતુ તમે તાળી સતત એવા સમયે જ વગાડો છો જ્યારે કોઈ વાત પર તમે ખૂબ જ ખુસ હોવ કે કોઈની ખૂબીઓ પર ખુબ જ ઉત્સાહિત હોવ. આ તો એક સામાન્ય પ્રક્રિયા હતી. પરંતુ જ્યારે તમે તેના ફાયદા જાણી લેશો તો નિશ્ચિત રૂપથી તમે જ્યારે પણ તાળી વગાડવાનો મોકો મળશે ત્યારે તમે તે છોડશો નહીં. તો આવો અમે તમને જણાવી દઇએ તાળી વગાડવાના મહત્વપૂર્ણ ફાયદાઓ.

concert, audience, performance
Free-Photos (CC0), Pixabay

તાળી વગાડવાના ફાયદાઓ :

  1. માહિતી માટે જણાવી દઈએ કે એક શોધમાં એ વાત સામે આવી છે કે તાળી વગાડવાથી તમે તમારા અંદરની નકારાત્મકતાને દૂર કરી શકો છો માનવામાં આવે છે કે જ્યારે પણ તમે તાળી વગાડો છો તે દરમિયાન તમારા મનમાં એકખુશીની લહેર ઉઠી જાય છે.
  2. આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે તાળી વગાડવાથી તમારા બંને હથેળીઓ વચ્ચે પરસ્પર ઘર્ષણ થતાં તમારૂ રક્તપરિભ્રમણ  પણ ઉમદા થાય છે.
  3. તાળી વગાડવાથી ઉત્પન્ન થયેલ ઊર્જા તમારા મન અને મસ્તિષ્ક સુધી જાય છે જે તમને  કોઈપણ પ્રકારના તણાવથી મુક્ત કરે છે જેનાથી આજકાલ દરેક વ્યક્તિ ઘેરાયેલ છે અને સાથે સાથે તેનાથી તમને  સારો અનુભવ પણ મળતો હોય છે.
mick jagger, rolling stones, concert
psloane (CC0), Pixabay

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More