પાલનપુર અને અમીરગઢ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પ યોજાયો
સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત રાજ્ય ગાંધીનગર અને Alimco દ્વારા પાલનપુર અને અમીરગઢ તાલુકાના દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ સાધન સહાય કેમ્પનું આયોજન પાલનપુર ખાતે શ્રી કે. મા. ચોકસી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં અમીરગઢ તાલુકાના તેમજ પાલનપુર તાલુકાના આર.ટી બી.આર.પી, પાલનપુર બી.આર.સી કૉ-ઓર્ડીનેટર શ્રી આનંદભાઈ મોદી આઈઈડી કોર્ડીનેટર હરેશબાબુ પરીખ હાજર રહ્યા હતાં. (માહિતી બ્યુરો, પાલનપુર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.