• About Us
  • Advertise
  • Privacy Policy
  • Contact
  • हिन्दीहिन्दी
  • ગુજરાતીગુજરાતી
lifecarenews.in
ADVERTISEMENT
  • Home
  • News
  • Entertainment
  • Health
  • Tech
  • Business
  • Lifestyle
  • Sports
  • Travel
  • Food
  • Education
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Health
  • Tech
  • Business
  • Lifestyle
  • Sports
  • Travel
  • Food
  • Education
No Result
View All Result
lifecarenews.in
No Result
View All Result
ADVERTISEMENT
Home News

સમગ્ર રાજ્યમાં એક બાળ એક ઝાડનો વિચાર

Life Care by Life Care
03/11/2020
in News
Reading Time: 1min read
0
lifecarenews_poster
0
SHARES
28
VIEWS
Share on FacebookShare on TwitterShare on Wharsapp
ADVERTISEMENT

સમગ્ર રાજ્યમાં એક બાળ એક ઝાડનો વિચાર

શ્રી લીલાવંટા પ્રાથમિક શાળા તા. ખેડબ્રહ્માની સ્થાપના ૧૯૬૪માં થઈ હતી. શાળાની શરૂઆતમાં બે લીમડા અને બે બાવડ શાળામાં હતા. ૨૦૧૫થી ૩૩ વૃક્ષોથી શરૂઆત કરી અને ૨૦૧૬માં તેમણે એક બાળ એક ઝાડ લીલાવંટા પ્રાથમિક શાળાના એક નાનકડા પણ ઉત્કૃષ્ટ વિચારે સમગ્ર ગુજરાતને પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત નવી દિશા ચિંધી છે. ગ્લોબલ વોર્મિંગ પ્રદુષણ અને ઓછા વરસાદ સામે એક નાનકડી   શાળાએ જંગ માંડ્યો છે. શાળામાં પ્રવેશ મેળવનાર દરેક બાળકને એક છોડ આપવામાં આવે છે અને તેના ઉછેરની જવાબદારી આપવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાં “એક બાળ એક ઝાડ” નો વિચાર બીજ રોપનાર શાળા એટલે ખેડબ્રહ્માની લીલાવંટા પ્રાથમિક શાળા

  • લીલાવંટાને લીલુછમ બનાવનાર પ્રાથમિક શાળાની બાળસેના
  • શાળાના પ્રાંગણમાં ૧૦૯ વૃક્ષો,૬૦ ફળાઉ વૃક્ષો અને મધ્યાહન ભોજન માટેની શાકભાજી બાળકો દ્વારા ઉછેર થાય છે.

શાળાના પ્રથમ દિવસે બાળક પ્રથમ પાઠ પર્યાવરણ જતન  વિષે ભણે છે. શિક્ષણ દ્રારા માનવ મનનુ ખેડાણ થાય છે ત્યારે આ શાળાના બાળકોને પ્રથમ દિવસે જે જવાબદારી સોપાય છે તે કેટલી ઉમદા છે. જીવનનો સૌથી મોટો પાઠ એટલે વૃક્ષ. વૃક્ષો સંતો જેવા છે. શાળાના બાળકોને માત્ર શિક્ષણની જ જરૂર નથી તેમને સારા સંસ્કાર આપવા શિક્ષણ કરતા પણ વધુ મહત્વના છે. ખેડબ્રહ્મા જેવા પછાત વિસ્તારમાં આ શાળા એક આશાનુ કિરણ સાબિત થઈ રહી છે.

ADVERTISEMENT
Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 03
Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 03

શાળાના આચાર્યશ્રી ભાવેશભાઇ પ્રજાપતિ જણાવે છે કે, વર્ષ ૨૦૧૫થી તેઓ આ” એક બાળ એક ઝાડ “ના વિચારને અમલમાં મૂક્યો છે અને  શિક્ષકો દ્રારા શાળામાં દરેક બાળકને એક વૃક્ષની જવાબદારી અપાઇ છે. આ શાળામાં હાલ  પ્તપણી, લીમડા, ગુલમહોર, ગરમાળો, મલબારી નીમ,નિલગીરી વાંસ જેવા ૧૦૯ વૃક્ષો,જાંબુ,સીતાફળ,જામફળ,દાડમ જેવા ૬૦ ફળાઉ વૃક્ષો અને કરેણ,બારમાસી, ગલગોટા જેવા ફૂલ છોડ ૮૫ ઔષધિય છોડ તુલસી,અરિઠા, બીલીપત્ર,મહેંદીના ૬૧ છોડ મળીને શાળા પ્રાંગણમાં કૂલ ૩૧૫ ફૂલ છોડ અને વૃક્ષો છે. તેમજ મધ્યાન ભોજન માટે રિંગણ,મરચા,ધાણા,ગલકા,લસણ શાકભાજી બાળકો દ્રારા ઉછેર થાય છે.શાળામાં હવે વધુ ઝાડ વાવવા માટે જગ્યા નથી એટલે શિક્ષકગણ અને બાળકો દ્રારા ગામમાં ઘેર-ઘેર જઈને રસ્તાની આજુ-બાજુ  વૃક્ષો વાવવાનુ અને તેને ઉછેરવાનો સંકલ્પ કરાવામાં આવે છે.

Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 04
Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 04

શાળાના પ્રથમ પ્રયાસમાં સફળ બન્યા બાદ તાલુકાની શાળાઓમાં પણ આ રીતે વૃક્ષારોપણ શરૂ કરાવી બીજા વર્ષે ૨૪,૦૦૦ જેટલા વૃક્ષો રોપાવામાં આવ્યાં.વર્ષ ૨૦૧૮માં સમગ્ર જિલ્લામાં ૧.૫૦લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.સાથે “એક બાળ એક ઝાડ” મંત્રના ૧૦,૦૦૦ જેટલા લોગો છપાવી સમગ્ર જિલ્લાના શિક્ષકોના વાહનો પર લગાવામાં આવ્યા હતા. આચાર્યશ્રી વધુમાં જણાવે છે કે તેઓ ૧૫મી ઓગષ્ટ પહેલા વૃક્ષારોપણ કરાવે છે અને ૨૬ જાન્યુઆરીએ તેનો સર્વે થાય છે જે બાળકે વાવેલુ વૃક્ષ ઉછરે તે બાળકને ઇનામ પણ આપવામાં આવે છે. આ સાથે તેઓ રક્ષાબંધન પણ વૃક્ષો સાથે મનાવે છે. બાળકો વૃક્ષને રાખડી બાંધી તેને ઉછેરવાનુ પ્રણ લે છે.

Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 01
Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 01

શાળાના બાળકો પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી કરે છે. શાળાના બાળકોને વૃક્ષોનુ મહત્વ સમજાય સાથે સાથે પાણીનુ મૂલ્ય પણ સમજે તે માટે વૃક્ષોને પાણી આપવા તેમને ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી છે જેથી બાળકો પ્રકૃતિ સાથે વૈજ્ઞાનિક અભિગમ પણ કેળવી શકે.

ADVERTISEMENT

શિક્ષકનુ કામ કેળવણી આપવાનુ છે. ભારતીય સંસ્કૃતિમાં સપ્તઋષિઓ પૂજનીય  છે. આ શાળાના દરેક ઓરડાને એક એક ઋષિનુ નામ આપવામાં આવ્યું છે. શિક્ષક-ગુરુ છે તે ભારતીય પરંપરામાં શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે. આ શાળાના શિક્ષકો ગામમાં સંસ્કારનુ ઉમદા કામ પણ કર્યું છે. ગામ લોકો માટે આ શાળા મંદિર બની છે.

Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 02
Samagra Rajyama Eka Bala Eka Jhada No Vichara 02

શાળાના એક નાનકડા પ્રયાસે આ વખતે સમગ્ર ગુજરાતને હરિયાળો બનાવા આપણી સંવેદનશીલ સરકાર દ્રારા રાજ્યની તમામ શાળાઓમાં આગામી ૧૫મી ઓગષ્ટના રોજ એક કરોડ વૃક્ષોનો લક્ષાંક આપી લીલાવંટા પ્રાથમિક શાળાના હરિયાળા ગુજરાતના સ્વપ્નને પાંખો આપી નવાજ્યું છે. (પીનલ પટેલ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

ADVERTISEMENT
Tags: BalaEkEkaGujaratiJhadaNoRajyaSamagraVicharaઅભિગમઉત્સાહઋષિઓગષ્ટઓરડાકામકાર્યક્રમકેળવણીગામગુજરાતગુરુટપક સિંચાઇનવાજ્યુંનાનકડાનામપધ્ધતિપરંપરાપાંખોપાણીપીનલ પટેલપૂજનીયપ્રકૃતિપ્રયાસપ્રાથમિકપ્રેમબાળકોભારતીયમંદિરમહત્વમૂલ્યરાજ્યલક્ષાંકલીલાવંટાલોકોવૃક્ષારોપણવૃક્ષોવૈજ્ઞાનિકશાળાશાળાઓશિક્ષકશિક્ષકોશ્રેષ્ઠસપ્તઋષિસરકારસંવેદનશીલસંસ્કારસંસ્કૃતિસ્થાનસ્વપ્નહરિયાળાહરિયાળો
ADVERTISEMENT
Previous Post

રાજ્ય સરકારની સંવેદનાને ખરા અર્થમાં સાકાર કરતી યોજના એટલે કુંવરબાઈનું મામેરુ

Next Post

વૈકલ્‍પિક આજીવિકા ઘ્‍વારા સંશાધન સંરક્ષણ

Life Care

Life Care

LIFE CARE | A Hope Of True Information, is a Gujarati Magazine Published regularly from Rajkot (Gujarat). As we know that Rajkot and Saurashtra are the land of courageous journalism and literature writing. In our magazine the renowned and multifaceted personalities, Knowledgeable journalist, doctors and academicians raises their voices on National, International Topics and others. Our team always work as THIRD EYE. They focused on the common problems of people and their remedies through their investigative reporting.

Next Post
lifecarenews_poster

વૈકલ્‍પિક આજીવિકા ઘ્‍વારા સંશાધન સંરક્ષણ

Language

  • English
  • हिन्दी
  • ગુજરાતી
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
Fresh episodes of Baalveer Returns brings us closer to Antim Yudh, the Final Battle

Fresh episodes of Baalveer Returns brings us closer to Antim Yudh, the Final Battle

09/07/2020
AmpliVox Rolls Out Acrylic Safety Shields for Lecterns, Conferences & Meetings/Hospitality

AmpliVox Rolls Out Acrylic Safety Shields for Lecterns, Conferences & Meetings/Hospitality

14/10/2020
Sony SAB’s new show Kaatelal & Sons to bring alive the inspiring thought of ‘Sapno Ka Koi Gender Nahin Hota’

Sony SAB’s new show Kaatelal & Sons to bring alive the inspiring thought of ‘Sapno Ka Koi Gender Nahin Hota’

10/11/2020
ABP Asmita completes 5 glorious years

ABP Asmita completes 5 glorious years

lifecarenews_poster

રાજપુત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૨૬ બહેનોને સંચા વિતરણ

lifecarenews_poster

પાલનપુર અને અમીરગઢ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પ યોજાયો

lifecarenews_poster

ગણેશ બારૈયાની સિદ્ધિ આભને આંબે એવી

Special atithi Basanti makes an entry in &TV’s Gudiya Humari Sabhi Pe Bhari

Special atithi Basanti makes an entry in &TV’s Gudiya Humari Sabhi Pe Bhari

17/01/2021
Khushali Kumar – Parth Samthaan come together for the first time in Jubin Nautiyal & Tulsi Kumar’s Pehle Pyaar Ka Pehla Gham

Khushali Kumar – Parth Samthaan come together for the first time in Jubin Nautiyal & Tulsi Kumar’s Pehle Pyaar Ka Pehla Gham

16/01/2021
Yeshu’s disagreement with Rabbi Guruji’s claim creates a stir

Yeshu’s disagreement with Rabbi Guruji’s claim creates a stir

16/01/2021
Siddharth Nigam and Aamir Dalvi on the sets of Aladdin: Nam Toh Suna Hoga!

Siddharth Nigam and Aamir Dalvi on the sets of Aladdin: Nam Toh Suna Hoga!

16/01/2021
ADVERTISEMENT

Recent News

Special atithi Basanti makes an entry in &TV’s Gudiya Humari Sabhi Pe Bhari

Special atithi Basanti makes an entry in &TV’s Gudiya Humari Sabhi Pe Bhari

17/01/2021
5
Khushali Kumar – Parth Samthaan come together for the first time in Jubin Nautiyal & Tulsi Kumar’s Pehle Pyaar Ka Pehla Gham

Khushali Kumar – Parth Samthaan come together for the first time in Jubin Nautiyal & Tulsi Kumar’s Pehle Pyaar Ka Pehla Gham

16/01/2021
18
Yeshu’s disagreement with Rabbi Guruji’s claim creates a stir

Yeshu’s disagreement with Rabbi Guruji’s claim creates a stir

16/01/2021
9
Siddharth Nigam and Aamir Dalvi on the sets of Aladdin: Nam Toh Suna Hoga!

Siddharth Nigam and Aamir Dalvi on the sets of Aladdin: Nam Toh Suna Hoga!

16/01/2021
13
ADVERTISEMENT
Gujarati, Samagra, Rajya, Ek, Bala, Eka, Jhada, No, Vichara, શાળા, નાનકડા, પ્રયાસ, ગુજરાત, હરિયાળો, સંવેદનશીલ, સરકાર, રાજ્ય, શાળાઓ, ઓગષ્ટ, વૃક્ષો, લક્ષાંક, લીલાવંટા, પ્રાથમિક, શાળા, હરિયાળા, ગુજરાત, સ્વપ્ન, પાંખો, નવાજ્યું, પીનલ પટેલ, બાળકો, વૃક્ષારોપણ, કાર્યક્રમ, ઉત્સાહ, પ્રેમ, શાળા, બાળકો, વૃક્ષો, મહત્વ, પાણી, મૂલ્ય, પાણી, ટપક સિંચાઇ, પધ્ધતિ, બાળકો, પ્રકૃતિ, વૈજ્ઞાનિક, અભિગમ, શિક્ષક, કામ, કેળવણી, ભારતીય, સંસ્કૃતિ, સપ્તઋષિ, પૂજનીય, શાળા, ઓરડા, ઋષિ, નામ, શિક્ષક, ગુરુ, ભારતીય, પરંપરા, શ્રેષ્ઠ, સ્થાન, શાળા, શિક્ષકો, ગામ, સંસ્કાર, લોકો, શાળા, મંદિર,
LIFE CARE | A Hope Of True Information, is a Gujarati Magazine Published regularly from Rajkot (Gujarat). As we know that Rajkot and Saurashtra are the land of courageous journalism and literature writing. In our magazine the renowned and multifaceted personalities, Knowledgeable journalist, doctors and academicians raises their voices on National, International Topics and others. Our team always work as THIRD EYE. They focused on the common problems of people and their remedies through their investigative reporting. LIFE CARE IS REGISTERED MAGAZINE IN RNI, NO.GUJGUJ/2015/71283

Browse by Category

  • Books
  • Business
  • Education
  • Entertainment
  • Food
  • Health
  • Lifestyle
  • News
  • Sports
  • Tech
  • Travel
Publicize Your Brand Publicize Your Brand Publicize Your Brand
ADVERTISEMENT
  • About Us
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2015-2020 Life Care News

  • हिन्दीहिन्दी
  • ગુજરાતીગુજરાતી
No Result
View All Result
  • Home
  • News
  • Entertainment
  • Health
  • Tech
  • Business
  • Lifestyle
  • Sports
  • Travel
  • Food
  • Education

© 2015-2020 Life Care News

By visiting our site, you agree to our privacy policy regarding cookies, tracking statistics, etc. Read more